ETV Bharat / state

શહેરની કેનાલો શુદ્ધ રાખવા અમદાવાદીઓની પહેલ - Gujarat

અમદાવાદ: શહેરના સરદાર પટેલ રીંગ રોડ પર આવેલી કેનાલને સ્વચ્છ રાખવા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં શહેરની કેનાલોમાં કોઇ કચરો ન નાંખે તેની માટે કેનાલ પાસે પ્લાસ્ટિક બેગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે પક્ષીઓ માટે ચણ પણ નાખવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદીઓની આ એક અનોખી પહેલા છે. જેમાં શહેરીજનો સ્વચ્છતાની સાથે સાથે માનવતાનો પણ એક મેસેજ આપી રહ્યાં છે.

પ્લાસ્ટીક બેગમાં કચરો નાખીને કેનાલને સ્વચ્છ રાખવાની અમદાવાદવાસીઓની નાનકડી પહેલ
author img

By

Published : May 16, 2019, 4:28 PM IST

ગુજરાત રાજ્યનું સૌથી મોટું સીટી એટલે કે અમદાવાદ જો કે સૌથી મોટુ શહેર હોવાની સાથે સાથે વધુ વસ્તી પણ ધરાવતુ શહેર પણ અમદાવાદ જ છે. ત્યારે ઉલ્લેખનિય છે કે, શહેરમાં પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં જ થવાનું છે. જેથી રાજ્યું પ્રદુષિત શહેર તરીકે પણ અમદાવાદ આગળ છે. આ શહેરના પ્રદુષણમાં દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો પણ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નર્મદા કેનાલ પાસેની જાળી પાસે એક પ્લાસ્ટીક બેગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કેનાલમાં કોઇ વધારાનો કચરો ન નાંખે અને કેનાલને સ્વચ્છ પણ રાખી શકાય

પ્લાસ્ટીક બેગમાં કચરો નાખીને કેનાલને સ્વચ્છ રાખવાની અમદાવાદીઓની એક અનોખી પહેલ

આ ઉપરાંત તેઓ સવાર-સાંજ કેનાલ પર આવતા પશુ-પક્ષીઓ માટે ચણ નાંખી પૂણ્ય મેળવે છે. આમ, નાનકડાં પ્રયત્ન દ્વારા પર્યાવરણને બચાવવાની એક પહેલ હાથ ધરી છે. જે અન્ય લોકો માટે પણ એક સકારાત્મક મેસેજ છોડી જાય છે.

Intro:રીંગરોડ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માછલીઓને અને અન્ય પક્ષીઓને બાજરી,જુવાર,કણકી તેમજ કાગડાને સેવ ગાંઠીયા માછલી ને લોટ ખવડાવવા માટે પ્રકૃતિપ્રેમીઓ સવારે કે સાંજે ઓફિસ જતા કે આવતા નર્મદા કેનાલ પર ઊભા રહી આ પુણ્ય કમાવાની તક ઝડપી લેતા હોય છે.

Body:પરંતુ સાથે-સાથે પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી ની પણ એટલી જ સંભાળ લેતા હોય છે. જેમકે પ્લાસ્ટિકની કોથળી પ્લાસ્ટિક બેગ વગેરે નદીમાં નાખવાના બદલે કેનાલ ની જાળી પર બાંધેલી મોટી પ્લાસ્ટિકની થેલીમાં જ પ્લાસ્ટિકનું વેસ્ટ મૂકી દે છે.

Conclusion:આમ નદીને પ્લાસ્ટિક અને પ્રદૂષણમુક્ત રાખવામાં પણ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપે છે અને પ્રકૃતિ નું ખાસ ધ્યાન રાખે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.