ETV Bharat / state

AMC બજેટ 2020: એફ એમ રેડીયો સ્ટેશન સાથે નવા 20 ફ્લાયઓવર બ્રીજ નિર્માણ પામશે - મ્યુનિસિપલ કોર્પોરેશન

મ્યુનિસિપલ કોર્પોરેશને 9685 કરોડનું બજેટ મંજૂર કર્યુ છે. જેમાં રેવન્યુ ખર્ચ 3૩૩ કરોડ અને 443 કરોડના વિકાસ કામોની જોગવાઈઓ છે તો પ્રોપર્ટી ટેક્સ, કોન્ઝવરન્સી ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી વાહન વેરાના દર યથાવત્ રખાયા છે.

એફ એમ રેડીયો સ્ટેશન સાથે નવા 20 ફ્લાયઓવર બ્રીજ નિર્માણ પામશે
એફ એમ રેડીયો સ્ટેશન સાથે નવા 20 ફ્લાયઓવર બ્રીજ નિર્માણ પામશે
author img

By

Published : Feb 6, 2020, 5:53 PM IST

અમદાવાદ : કોર્પોરેશને 9685 કરોડનું બજેટ રજુ કર્યુ છે. જેમાં અનેક જોગાવાઇઓ કરી છે. બજેટમાં ટુ વ્હીલરના ઇલેક્ટ્રિક વાહનોમાં 100 ટકાની રાહત, ડ્રાફટ બજેટમાં સૂચિત પ્રોપર્ટી ટેકસ વધારો પરત ખેંચાયો, કાઉન્સિલરનું બજેટ વધારીને ૩૦ લાખ કરાયું, ટ્રાફિક સમસ્યા નિવારવા રૂપિયા 30 કરોડની ફાળવણી મ્યુનિસિપલ શાળાના મકાનનો પાછળ રૂપિયા દસ કરોડ ફાળવાયા, હવા પ્રદૂષણથી શહેરને મુક્ત કરાવવા 15 કરોડ, મોડ્યુલર મિકેનિકલ કાર પાર્કિંગ માટે ૨૦ કરોડ, હેરિટેજ સિટી અંતર્ગત નવો રેડિયો સ્ટેશન શરૂ થશે જેના માટે પાંચ કરોડ ફાળવાયા, જલધારા વોટરપાર્કની જગ્યાએ બારડી થિયેટર બનાવાશે, સ્મશાન પરથી જ મરણનો દાખલો મળે તેવા પ્રકારનું આયોજન પણ થયું છે.

એફ એમ રેડીયો સ્ટેશન સાથે નવા 20 ફ્લાયઓવર બ્રીજ નિર્માણ પામશે

આ ઉપરાંત સ્મશાનગૃહમાં સીએનજી ઓનલાઇન નાખી પ્રદૂષણ ઘટાડવા માટે ૩૦ કરોડ રૂપિયા, કાંકરિયા જેવા બીજા બે તળાવનું નિર્માણ કરવામાં આવશે. પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ૨૫ કરોડની ફાળવણી થઈ છે.

Intro:અમદાવાદ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 9685 કરોડનું બજેટ મંજૂર થયેલ છે જેમાં ખર્ચ 300 ૩૩ કરોડ અને 443 કરોડના વિકાસ કામોની જોગવાઈઓ છે તો પ્રોપર્ટી ટેક્સ, કોન્ઝવરન્સી ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી વાહન વેરાના દર યથાવત્ રખાયા છે.

Body:અમદાવાદના બજેટમાં ટુ વ્હીલરના ઇલેક્ટ્રિક વાહનો માં સો ટકાની રાહત ડ્રાફટ બજેટમાં સૂચિત પ્રોપર્ટી ટેકસ વધારો પરત ખેંચાયો કાઉન્સિલરનું બજેટ વધારીને ૩૦ લાખ કરાયું ટ્રાફિક સમસ્યા નિવારવા રૂપિયા 30 કરોડની ફાળવણી મ્યુનિસિપલ શાળાના મકાનનો પાછળ રૂપિયા દસ કરોડ ફાળવાયા, હવા પ્રદૂષણથી શહેરને મુક્ત કરાવવા 15 કરોડ, મોડ્યુલર મિકેનિકલ કાર પાર્કિંગ માટે ૨૦ કરોડ, હેરિટેજ સિટી અંતર્ગત નવો રેડિયો સ્ટેશન શરૂ થશે જેના માટે પાંચ કરોડ ફાળવાયા, જલધારા વોટરપાર્ક ની જગ્યાએ બારડી થિયેટર બનાવાશે, સ્મશાન પરથી જ મરણ નો દાખલો મળે તેવા પ્રકારનું આયોજન થયું છે તેમ જ સ્મશાનગૃહમાં સીએનજી ઓનલાઇન નાખી પ્રદૂષણ ઘટાડવા માટે ૩૦ કરોડ રૂપિયા, કાંકરિયા જેવા બીજા બે તળાવનું નિર્માણ કરવામાં આવશે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં જે માટે ૨૫ કરોડની ફાળવણી થઈ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.