શહેરના ખાડિયા વિસ્તારમાં અફજલ ખાનના ટેકરા પાસે રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકી તેના ફોઈ સાથે સારંગપુર ખાતે સાંતા ક્લોઝ જોવા માટે ગઇ હતી. ત્યાંથી પાછા ફરતી વખતે પ્રવીણચંદ્ર નામના એક ઇસમે સારંગપુર ચકલા ખાતે ઘાસિરામની પોળના નાકા પાસે આગળ આવીને બાળકીને પીઠના ભાગે છાતીના ભાગે હાથ ફેરવ્યો. એટલેથી પણ ન અટકતા બાળકીને તેના ફોઈ પાસેથી ઝૂંટવીને તેના ગુપ્ત ભાગે હાથ ફેરવવા માંડ્યો હતો. આથી બાળકીના ફોઈ દ્વારા પરિવારને જાણ કરાતા બાળકીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
અમદાવાદમાં 5 વર્ષની બાળકી સાથે 46 વર્ષના હેવાને કર્યા શારીરિક અડપલા
અમદાવાદ: શહેરમાં દુષ્કર્મના બનાવો ડગલેને પગલે વધી રહ્યા છે ત્યારે ખાડિયા વિસ્તારમાં એક 5 વર્ષની બાળકી સાથે 46 વર્ષના આધેડે શારીરિક અડપલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ અંગે બાળકીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
શહેરના ખાડિયા વિસ્તારમાં અફજલ ખાનના ટેકરા પાસે રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકી તેના ફોઈ સાથે સારંગપુર ખાતે સાંતા ક્લોઝ જોવા માટે ગઇ હતી. ત્યાંથી પાછા ફરતી વખતે પ્રવીણચંદ્ર નામના એક ઇસમે સારંગપુર ચકલા ખાતે ઘાસિરામની પોળના નાકા પાસે આગળ આવીને બાળકીને પીઠના ભાગે છાતીના ભાગે હાથ ફેરવ્યો. એટલેથી પણ ન અટકતા બાળકીને તેના ફોઈ પાસેથી ઝૂંટવીને તેના ગુપ્ત ભાગે હાથ ફેરવવા માંડ્યો હતો. આથી બાળકીના ફોઈ દ્વારા પરિવારને જાણ કરાતા બાળકીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
Body:શહેરના ખાડિયા વિસ્તાર મા અફજલ ખાનના ટેકરા પાસે રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકીને લઇને બાળકીના ફોઈ સારગપુર ખાતે સાંતા કોલઝ જોવા માટે ગયા હતા અને ત્યાર બાદ પરત ફરી રહ્યા હતા તે સમયે સારંગપૂર ચકલાં ખાતે ઘાસિરામની પોળના નાકા પાસે પ્રવીણ ચંદ્ર બારોટ નામના વ્યક્તિ આગળ આવીને બાળકીને પીઠના ભાગે છાતીના ભાગે હાથ ફેરવ્યો અને ત્યાંના અટકતા બાળકીને તેના ફોઈ પાસે થી ઝૂંટવીને તેના ગુપ્ત ભાગે હાથ ફેરવવા માંડ્યો હતો ..જેને પબ્લિક અને પરિવારજનો એ પોલીસ હવાલે કર્યો હતો..
આરોપી પ્રવીણચંદ્રએ પેંડલ રિક્ષા ચલાવે છે અને આં રીતે અચાનક બાળકી સાથે શારીરિક અડપલા કરતા પોતાને બચવા માટે પોતાની ભાઈ ની દીકરી સમજી ને આં પ્રકાર નું કૃત્ય કર્યું હોવાનું પોલીસ સામે રટણ કર્યું હતું.. જોકે સવાલ છેકે આ પ્રકાર ના શારીરિક અડપલાં તેમજ ગુપ્ત ભાગે અડપલાં પોતાની ભાઈ ની દીકરી સાથે કરે ખરા તેનો જવાબ મેળવવા નો પ્રયત્ન કરી રહી છે ..ત્યારે પોલીસ એ આરોપી ને પકડી ને આં પ્રકાર નું કૃત્ય શા માટે કર્યું તેનો જવાબ મેળવવા નો પ્રયત્ન કરી રહી છે..Conclusion: