ETV Bharat / state

50 લાખમાં બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ જતી યુવતીને SOGએ ઝડપી - immigration department

પોરબંદરની યુવતી બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરવાનો પ્રયાસ કરતા (a girl caught with bogus passport) ઝડપાઇ છે. યુવતી પાસેથી બીજું આઈડી પ્રૂફ માંગતા તેણે મોબાઇલમાં પોતાનો પોર્ટુગીઝ પાસપોર્ટ બતાવ્યો હતો જે પાસપોર્ટ કિરણ ગુરીયા નામે હતો. પાસપોર્ટ દમણના એજન્ટ શહેઝાદે 50 લાખમાં બનાવી આપ્યો હોવાનું (made a fake pasaport in 50 lakh)જણાવ્યું હતું.

50 લાખમાં બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ જતી યુવતીને SOGએ ઝડપી
a-girl-with-fake-passport-caught-at-ahmedabad-airport-sog-accelerated
author img

By

Published : Dec 3, 2022, 8:49 PM IST

અમદાવાદ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ahmedabad international airport)પરથી લંડન જતી ફ્લાઈટમાં બોગસ પાસપોર્ટના આધારે મુસાફરીનો પ્રયાસ કરનાર યુવતીની ધરપકડ (a girl caught with bogus passport) કરવામાં આવી છે. પોરબંદરની યુવતી બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાઇ છે. જેમાં યુવતીના માતા-પિતા મુંબઈ એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે ઝડપતા તેઓની પૂછપરછમાં દીકરી પણ અમદાવાદથી આવવાની હોવાનું જણાવતા ઈમીગ્રેશન વિભાગે(immigration department) યુવતીને પણ ઝડપી પાડી છે.

અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગ ચેકિંગ કરી રહ્યું હતું, તે દરમિયાન એક યુવતી પાસે ઈ-કેટેગરીનો પાસપોર્ટ મળ્યો હતો. જે પાસપોર્ટ 10 ધોરણ કરતા ઓછું ભણેલા હોય તેઓને આપવામાં આવતું હોય. જેથી યુવતીનું આધારકાર્ડ તપાસ કરતા તેમાં તેનું નામ અંજના કિરણ અને તે મહારાષ્ટ્રની હોવાનું લખેલું હતું. આધારકાર્ડમાં અક્ષરો નાના તેમજ ફોટો તાજેતરમાં લગાવેલો હોવાની આશંકા જતા ઈમિગ્રેશન વિભાગએ આધારકાર્ડ સ્કેન કર્યું હતું. જેમાં ક્યુઆર કોડ સ્કેન ન થતા પાસપોર્ટને સિસ્ટમમાં તપાસ કરતા પાસપોર્ટ એફઆરઆરઓ મુંબઈ તરફથી એલઓસી ઓપન કરતાં જેમાં નામ-જન્મ તારીખ ખોટી (fake name and birth date)હોવાનું અને બોગસ પાસપોર્ટ હોવાનું સામે આવ્યું હતું.

50 લાખમાં બનાવ્યો પાસપોર્ટ: યુવતી પાસેથી બીજું આઈડી પ્રૂફ માંગતા તેણે મોબાઇલમાં પોતાનો પોર્ટુગીઝ પાસપોર્ટ બતાવ્યો હતો જે પાસપોર્ટ કિરણ ગુરીયા નામે હતો. તે પાસપોર્ટ ઈમિગ્રેશન વિભાગે સિસ્ટમમાં તપાસ કરતા કિરણ ગુરીયાના નામે એક જૂનો ભારતીય પાસપોર્ટ જે દમણનો મળી આવ્યો હતો. અને તેના પર સંપર્ક કરતા તેણે કિરણ ભુરીયા માનચેસ્ટર બ્રિટનની તરીકે ઓળખ આપી હતી. પાસપોર્ટ દમણના એજન્ટ શહેઝાદે 50 લાખમાં (made a fake pasaport in 50 lakh)બનાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પકડાયેલી યુવતીને એરપોર્ટ પોલીસને સોંપતા એરપોર્ટ પોલીસે સમગ્ર મામલાની તપાસ એસઓજીને સોંપી હતી. યુવતીનું નામ ખુટી હોવાનું ખુલ્યું હતી. એસઓજીએ યુવતીની પૂછપરછ હાથ ધરી તેને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.