ETV Bharat / state

અમદાવાદના રાજાના દર્શને ભકતોની જામી ભીડ - devotees

અમદાવાદઃ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના પ્રખ્યાત એવા અમદાવાદના રાજાના દર્શન અને આરતી માટે ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ મેળવ્યો હતો.

ganpati
author img

By

Published : Sep 9, 2019, 8:30 AM IST

આ પ્રખ્યાત જગ્યા પર અનેક ભક્તો આરતીનો લ્હાવો લે છે. બાપાના દર્શન કરવા માટે અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ પધારે છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ પણ ત્યાં પહોંચ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો અને પોતાનું નવું ગીત પણ અર્પણ કર્યું હતું.

અમદાવાદના રાજાના દર્શને ભકતોની જામી ભીડ

છેલ્લા 13 વર્ષથી અમદાવાદના રાજાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે વિશેષતા એ છે કે, મૂર્તિ માટીની બનાવવામાં આવી છે તથા સુંદર રીતે શણગારવામાં આવી છે. સાતમા દિવસે અમદાવાદના રાજાનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે એક દિવસ પહેલાં જ ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ અને તેમના ફેન્સ ઉપસ્થિત રહ્યા હતા. આરતીની સાથે તેમણે નવું ગીત ગાઈને તેમના ફેન્સને ખુશ કરી દીધા હતા.

Intro:નોંધ approved by ભરત પંચાલ

વિડીયો ftp કર્યા છે, લાઈવ માંથી વિડીયો લેવા, બાઈટ એડિટ કરી મોકલી છે

અમદાવાદ- દેશભરમાં ગણેશ ચતુર્થી નો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના પ્રખ્યાત એવા અમદાવાદના રાજા ના દર્શન અને આરતી માટે ગુજરાત ના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ મેળવ્યો હતોBody:જે રીતે દેશભરમાં મુંબઈના લાલબાગના રાજા ફેમસ છે તેવી જ રીતે અમદાવાદમાં અમદાવાદના રાજા ફેમસ છે ગણેશ ચતુર્થીનો તહેવાર થી લઈને વિસર્જન સુધીનો સમયમાં ભગવાન ગણેશની પ્રતિમા અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આપવામાં આવે છે અને આ પ્રખ્યાત જગ્યા પર અનેક ભક્તો આરતીનો લ્હાવો લે છે બાપાના દર્શન કરવા માટે અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ અને દરેક નાના મોટા ભાગના લોકો ત્યાં પધારે છે ત્યારે ગુજરાત ના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ પણ ત્યાં પહોંચ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો તથા બાપાને કરાવી હતી અને પોતાનું નવું ગીત પણ અર્પણ કર્યું હતું

છેલ્લા 13 વર્ષથી અમદાવાદના રાજા ની સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે વિશેષતા એ છે કે મૂર્તિ માટેની બનાવવામાં આવી છે તથા સુંદર રીતે શણગારવામાં આવી છે અને અનેક ભક્તો આવે છે અને આરતીનો લાભ લઇ રહ્યા છે સાતમા દિવસે અમદાવાદના રાજાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે આ એક દિવસ પહેલાં જ ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે તેમના ફેન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આરતીની સાથે તેમના નવા સોંગ મેં ગઈ ને તેમના ફેન્સને પણ ખુશ કરી દીધા હતાConclusion:Byte 1 રાજલ બારોટ, સિંગર2, ગુજરાત

Byte 2 આનંદ દોશી, આયોજક, અમદાવાદના રાજા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.