ETV Bharat / state

પરિજનોએ પ્રેમી યુગલને મારી નાખવાની આપી ધમકી, યુગલે હાઇકોર્ટના દ્રાર ખખડાવ્યા - Ahmedabad

બનાસકાંઠાઃ કોટડી ગામમાં આંતરજાતીય પ્રેમલગ્ન કરવા બદલ પ્રેમી યુગવને જીવતા સળગાવી દેવાની ચીમકી આપતા યુગલે સુરક્ષા સલામતી માટે સોમવારે હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જસ્ટિસ સોનિયા ગોકણીએ પ્રેમી યુગલના રક્ષણ માટે 6 મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો છે.

High Court
author img

By

Published : Mar 25, 2019, 11:56 PM IST

બનાસકાંઠાના કોટડી ગામમાં રહેતાયુવક-યુવતીએ વર્ષ 2016માં પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે યુવતીના પરિવારજનોએ પ્રેમી જોડાનેગામ વચ્ચે જીવતા બાળી નાખવાની ધમકી આપી હતી.

જેના કારણેજીવનું જોખમ હોવાથી પ્રેમી પંખીડાએ ગુજરાત હાઇકોર્ટ પાસેરાહત માગી હતી. કોર્ટે રાહત આપતા 6 મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવા હુકમ કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, પુખ્વતયની ઉમરે યુવક-યુવતીએ પોતના અંગત નિર્ણય લેવાનો અધિકાર છે.

R_GJ_AHD_19_25_MARCH_2019_PREMI_YUGAL_POLICE_PROTECTION_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડીંગ - પ્રેમી યુગલને જીવતા સળગાવી દેવાની ધમકી સામે હાઇકોર્ટનો 6 મહિના પોલીસ પ્રોટેક્શનનો આદેશ.

બનાસકાંઠાના કોટડી ગામમાં આંતરજાતીય પ્રેમલગ્ન કરવા બદલ  જીવતા સળગાવી દેવાની ચીમકી આપતા યુગલે સુરક્ષા - સલામતી માટે સોમવારે હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો... જસ્ટિસ સોનિયા ગોકણીએ પ્રેમી યુગલના રક્ષણ માટે 6 મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે.....

 ને જસ્ટિસ સોનિયા ગોકાણીએ પ્રેમી દંપતીને 6 મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવા આદેશ કર્યો છે બનાસકાંઠાના કોટડી ગામમાં રહેલા બન્ને યુવક યુવતી એ વર્ષ 2016માં પ્રેમ લગ્ન કરી લીધા હતા જો કે યુવતીના પરિવારજનો એ પ્રેમી જોડા એ ગામ વચ્ચે જીવતા બાળી નાખવાની ધમકી આપી હતી જેથી જીવ નું જોખમ હોવાથી પ્રેમી પંખીડા એ ગુજરાત હાઇકોર્ટ પાસે  રાહત માંગી હતી જે કોર્ટે રાહત અપાતા 6 મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવા હુકમ કર્યો હતો.

કોર્ટે અવલોકન કર્યું હતું કે પુખવય ની ઉંમરે બન્ને યુવક યુવતી ને પોતના અંગત નિર્ણય લેવાનો અધિકાર છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.