ETV Bharat / state

અમદાવાદમાં પૈસા માટે આર્કિટેકની ઓફિસમાં આતંક મચાવનાર કિન્નરોની ધરપકડ

અમદાવાદ: શહેરમાં થોડા દિવસો અગાઉ આર્કિટેકની નવી બનેલી ઓફિસમાં કિન્નરોએ પૈસા લેવા માટે તોડફોડ કરી હતી. જે અંગેના CCTV આર્કિટેકે પોલીસને આપ્યા હતા અને ફરિયાદ નોધાવી હતી.પોલીસે આ અંગે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને 7 કિન્નરોને ઝડપી પાડ્યા હતા.

author img

By

Published : Jul 19, 2019, 12:34 PM IST

ahd

શહેરના એસ.જી.હાઈવે પર આકાશ ગોપલાણીની ઓફીસ આવેલી છે. જેનું થોડા મહિના અગાઉ જ મૂહર્ત કરવામાં આવ્યું હતું. જે બાદ નવી ઓફીસ હોવાથી 3 જૂને કેટલાક કિન્નરો આકાશની ઓફીસના મૂહર્ત પેટે ૩૦,૦૦૦ની માંગણી કરી હતી. જે આકાશે આપવાની ના પાડતા કિન્નરોએ અપશબ્દો બોલીને આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. આ અંગે આકાશે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને 7 કિન્નરોની ધરપકડ કરી હતી.

Intro:અમદાવાદ:શહેરમાં થોડા દિવસો અગાઉ આર્કિટેકની નવી બનેલી ઓફિસમાં કિન્નરોએ પૈસા લેવા માટે તોડફોડ કરી હતી જે અંગેના સીસીટીવી આર્કિટેકે પોલીસને આપ્યા હતા અને ફરિયાદ નોધાવી હતી.પોલીસે આ અંગે પોલીસે રાયોટીંગનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી અને ૭ કિન્નરોને ઝડપી પાડ્યા છે.Body:શહેરના એસ.જી.હાઈવે પર આકાશ ગોપલાણીની ઓફીસ આવેલી છે જેનું થોડા મહિના અગાઉ જ મૂહર્ત કરવામાં આવ્યું હતું જે બાદ નવી ઓફીસ હોવાથી ૩ જુને કેટલાક કિન્નરો આકાશના ત્યાં નવી ઓફીસના મૂહર્ત પેટે ૩૦,૦૦૦ની માંગણી કરી હતી જે આકાશે આપવાની નાં પાડતા કિન્નરોએ ગાળા-ગાળી કરીને આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઇ હતી.આ નાગે આકાશે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને ૭ કિન્નરોની ધરપકડ કરી હતી.... Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.