માંડલના વરમોરા પાસે દલિત યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ યુવકની પત્ની પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. જેને પરત લઇ આવવા અને યુવતીના માતા-પિતાને મનાવવા યુવકે 181 અભિયામનો સહારો લીધો હતો અને યુવતીના ઘરે ગયો હતો. જ્યાં અભયમની મહિલાઓએ કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીના પરિવારે યુવકને જોતાંની સાથે જ હુમલો કરીને તેની હત્યા કરી હતી. આ મામલે અભયમની મહિલાએ કુલ 8 લોકો સામે યુવકની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.
માંડલ યુવકની હત્યા મામલે 7 આરોપીની ધરપકડ, પત્ની ગર્ભવતી ન હોવાનો ખુલાસો - murder
અમદાવાદ: માંડલમાં આવેલા વરમોરા ગામમાં પ્રેમ લગ્ન કરનારા યુવકની જાહેરમાં યુવકની પત્નીના પરીજનોએ હત્યા કરી હતી. જે મામલે કુલ 8 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાંથી 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત મરનાર યુવકની પત્નીએ નિવેદન આપ્યું છે કે, તે ગર્ભવતી નથી અને તે પોતાની માતા સાથે જ રહેવા માંગે છે.
માંડલ યુવકની હત્યા મામલે 7 આરોપીની ધરપકડ
માંડલના વરમોરા પાસે દલિત યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ યુવકની પત્ની પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી. જેને પરત લઇ આવવા અને યુવતીના માતા-પિતાને મનાવવા યુવકે 181 અભિયામનો સહારો લીધો હતો અને યુવતીના ઘરે ગયો હતો. જ્યાં અભયમની મહિલાઓએ કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીના પરિવારે યુવકને જોતાંની સાથે જ હુમલો કરીને તેની હત્યા કરી હતી. આ મામલે અભયમની મહિલાએ કુલ 8 લોકો સામે યુવકની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.
Intro:અમદાવાદ: માંડલમાં આવેલ વરમોરા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવકની જાહેરમાં ગળું કાપી યુવકની પત્નીના ઘરવાળાઓએ હત્યા કરી દીધી હતી જે મામલે કુલ8 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાંથી 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.ઉપરાંત મરનાર યુવકની પત્નીએ નિવેદન આપ્યું છે કે તે ગર્ભવતી નથી અને તે પોતાની માતા સાથે જ રહેવા માંગે છે.Body:માંડલના વરમોરા પાસે દલિત યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે બાદ યુવકની પત્ની પોતાના માતા-પિતાને ઘરે રહેતી હતી જેને પરત લાવવા અને યુવતીના માતા-પિતાને મનાવવા યુવકે 181 અભિયામનો સહારો લીધો હતો અને યુવતીના ઘરે ગયો હતો જ્યાં અભિયામની મહિલાઓએ કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીના પરિવારે યુવકને જોતાંની સાથે જ હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી.આ મામલે અભિયામની મહિલાએ કુલ 8 લોકો સામે યુવકની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે યુવકની હત્યા બાદ તપાસ શરૂ કરી હતી.યુવતીના પિતા અને મુખ્ય આરોપી દશરથસિંહ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા.આમ યુવતીના પિતા સહિત કુલ 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.આ મામલે હજુ એક આરોપી યુવતીનો પિતરાઈ ભાઈ જયદીપસિંહ પોલીસ પકડથી દૂર છે જેની પોલીસ શોધખોડ કરી રહી છે.યુવક પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.આરોપીઓને જેમણે મદદ કરી હશે તેની સામે પણ પોલીસ દ્વારા પગલાં લેવામાં આવશે.
ઉપરાંત અત્યારે સુધી હત્યા બાદ યુવતી પોલીસને મળી નહોતી જે ગઈ કાલે સલામત હાલતમાં મળી આવી છે અને પોલીસે યુવતીની પણ પૂછપરછ હાથ ધરી હતી જેમાં યુવતીએ નિવેદન આપ્યું હતું કે તે ગર્ભવતી નથી અને પહેલા પણ તે ગર્ભવતી નહોતી.આ મામલે પુરાવા ભેગા કરવા જરૂર જણાશે તો પોલીસ દ્વારા યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે.ઉપરાંત યુવતીએ પોલીસે જણાવ્યું હતું કે તે પોતાની માતાની સાથે રહેવા માંગે છે.હાલ યુવતી તેની માતાની સાથે જ રહે છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીએ અગાઉ લગ્ન કર્યા બાદ માર્ચ મહિનામાં પોતાના પરિવાર વિરુદ્ધ અરજી પણ કરી હતી જે દરમિયાન પોલીસે કાર્યવાહી પણ કરી હતી તે દરમિયાન યુવતી અંજારમાં રહેતી હતી.
આ સમગ્ર ઘટનામાં 181 અભિયમની કાઉન્સિલરની છે કારણકે યુવકને સાથે લઈ જવો જરૂરી નહોતો છતાંય તેને સાથે લઈ જવામાં આવ્યો હતોણે આ ઘટના બની હતી પરંતુ કાઉન્સિલરે નિવેદન આપ્યું હતું કે યુવક સાથે આવવાની જીદ કરતો હતો માટે તેને સાથે લઈ જવામાં આવ્યો હતો.આ મામલે સોશિયલ મિડીમાં ચાલી રહેલી જતી વિષયક ટિપ્પણી વિશે પણ પોલીસ નથી જાણતી જેની પણ પોલીસ હવે તપાસ કરશે....
બાઈટ- પ્રવીણ મણવર -ડીવાય.એસપીConclusion: