અમદાવાદમાં પાંજરાપોળ BRTS અકસ્માતને લઈને FSLનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટને લીધે અકસ્માતનું કારણે તથા કોની ભૂલ હતી. તેની છબી સ્પષ્ટ થઈ હતી. FSLના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, BRTSના ડ્રાઈવરે બ્રેક મારી ન હોવાને લીધે અકસ્માત સર્જાયો હતો. FSLના પ્રાથમિક રિપોર્ટ આવતા ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જણાવ્યા પ્રમાણે આ ઘટના અંગે એક કમિટિ બનાવી છે. આ કમિટિ વધુ તપાસ કરશે.
BRTS અકસ્માત: FSL રિપોર્ટમાં ખુલાસો, ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત - Ahmedabad BRTS Accident News
અમદાવાદ: જિલ્લાના પાંજરાપોળ વિસ્તારમાં ગત સપ્તાહે BRTS અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યાં હતાં. આ ઘટનાને કારણે લોકોમાં BRTSને લઈને તંત્રની બેદરકારીથી રોષ વ્યાપી ગયો હતો. જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઘટનામાં BRTSના ડ્રાઈવરે પોતાની ભૂલ નહી હોવાનું રટણ કર્યું હતું. જો કે, FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો છે. જાણો અકસ્માતમાં કોની ભૂલ હતી.
BRTS અકસ્માતમાં 2નાં મોત, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
અમદાવાદમાં પાંજરાપોળ BRTS અકસ્માતને લઈને FSLનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટને લીધે અકસ્માતનું કારણે તથા કોની ભૂલ હતી. તેની છબી સ્પષ્ટ થઈ હતી. FSLના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, BRTSના ડ્રાઈવરે બ્રેક મારી ન હોવાને લીધે અકસ્માત સર્જાયો હતો. FSLના પ્રાથમિક રિપોર્ટ આવતા ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જણાવ્યા પ્રમાણે આ ઘટના અંગે એક કમિટિ બનાવી છે. આ કમિટિ વધુ તપાસ કરશે.
Intro:બાઈટ live feed માંથી લઈ લેવી
પ્રદિપસિંહ જાડેજા
અમદાવાદઃ
અમદાવાદનાં પાંજરાપોળ વિસ્તારમાં ગત સપ્તાહે BRTS અકસ્માતમાં બે સગા ભાઈઓનાં મોત નિપજ્યાં હતાં. આ ઘટનાંને કારણે પબ્લિકમાં BRTSને લઈને તથા તંત્રની બેદરકારી છતી થતાં રોષ વ્યાપ્યો હતો. જેનાં કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઘટનામાં BRTSનાં ડ્રાઈવરે પોતાની ભૂલ નહી હોવાનું રટણ કર્યું હતું. જોકે FSLનાં રિપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો છે. જાણો અકસ્માતમાં કોની ભૂલ હતી.
FSL રિપોર્ટમાં ડ્રાઈવરે બ્રેક મારી ન હોવાનો ખુલાસો
FSLનાં પ્રાથમિક રિપોર્ટ આવતા ડ્રાઈવરની બેદરકારી સામે આવી
Body:
અમદાવાદમાં પાંજરાપોળ BRTS અકસ્માતને લઈને FSLનો રિપોર્ટ આવ્યો છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટને લીધે અકસ્માતનું કારણે તથા કોની ભૂલ હતી. તેની છબી સ્પષ્ટ થઈ છે. FSLનાં રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે BRTS નાં ડ્રાઈવરે બ્રેક મારી નહોવાને લીધે અકસ્માત સર્જાયો હતો.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જણાવ્યા પ્રમાણે આ ઘટના અંગે એક કમિટી બનાવી છે અને કમિટી આગળ તપાસ કરશે Conclusion: