ETV Bharat / state

ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં કલાકારોએ ગુજરાતને કર્યું રિપ્રેઝન્ટ - yoga festival

અમદાવાદ: ભારત દેશના ઋષિકેશ ખાતે ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં ગુજરાત રાજ્યના બે કલાકારો દ્વારા ગુજરાતને રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 30, 2019, 1:38 PM IST

આ યોગા ફેસ્ટિવલમાં ભરત બારીયા અને અક્ષય પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહત્વનું એ છે કે, આ પ્રોગ્રામમાં શિલ્પા શેટ્ટી, શિવમણી, કૈલાશ ખેર તેમજ ઉત્તરાખંડના રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ફેસ્ટિવલમાં કલાકારો દ્વારા ડાન્સ વર્કશોપ કરવામાં આવતું હતું. જેમાં આ વર્કશોપ બાદ દરરોજ સાંજના સમયે અલગ-અલગ પ્રકારના નૃત્ય કરવામાં આવતા હતા.

ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં ગુજરાતનું ગૌરવ વધારનારા કલાકારો

આ ઉપરાંત નૃત્યની સાથે સાથે આ ફેસ્ટિવલ દરમિયાન ગંગા આરતી પણ કરવામાં આવતી હતી.

Intro:ગુજરાત ના ડાન્સ કલાકરો

Body:ગુજરાત ના 2 કલાકારો દ્વારા ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં ગુજરાત ને રિપ્રેસન્ટ કરતાં 2 કલાકારો.

Conclusion:ભારતના ઋષિકેશ ખાતે ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં ગુજરાતમાંથી બે કલાકારો ભરત બારીયા અને અક્ષય પટેલ ને આમંત્રણ મળ્યું હતું. આ પ્રોગ્રામમાં શિલ્પા શેટ્ટી, શિવમણી,કૈલાસ ખેર તથા ઉત્તરાખંડના રાજ્યપાલ ની વિશેષ ઉપસ્થિતિ હતી. જેમાં કલાકારો દ્વારા ડાન્સ વર્કશોપ કરવામાં આવતું હતું .અને વર્કશોપ પછી રોજ સાંજે અલગ-અલગ પ્રકારના નૃત્ય કરવામાં આવતા હતા, સાથે ગંગા આરતી પણ કરવામાં આવતી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.