ETV Bharat / state

ઝેવિયર્સ કોલેજના ઉત્કર્ષ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં 182 દિવ્યાંગોએ ભાગ લીધો

author img

By

Published : Feb 9, 2020, 6:21 PM IST

વર્ષ 1970માં ઝેવિયર્સ કોલેજ અમદાવાદે ત્રણ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એડમિશન આપી તેમને આગળ વધવાની તક પુરી પાડી હતી. ઝેવિયર્સ કોલેજની ઉત્કર્ષ સંસ્થાને 17 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'ગેટ ટુ ગેધર'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 182 દિવ્યાંગોએ ભાગ લીધો હતો.

Xavier's College
ઝેવિયર્સ કોલેજ

અમદાવાદ: ઝેવિયર્સ કોલેજ અમદાવાદની ઉત્કર્ષ સંસ્થાને 17 વર્ષ પુરા થયાના અવસરે આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં 182 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. ઉપરાંત આ કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે તેમણે પોતાના જીવનનો અનુભવ શેર કર્યો હતો અને બીજા વિદ્યાર્થીઓને આગળ વધવા પ્રેરણા પુરી પાડી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આપણી પાસે જે છે તે બીજા પાસે હોતું નથી. માટે નિરાશ થયા વગર આપણી પાસે જે છે તેનો સ્વીકાર કરીને હંમેશા આગળ વધવું જોઈએ.

ઝેવિયર્સ કોલેજના ઉત્કર્ષ દિન નિમિત્તે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

Intro:અમદાવાદઃ

વર્ષ 1970 માં ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ એ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને 3 બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું હતું અને આગળ આવવાની તક પુરી પાડી હતી. 2003 માં શરૂ થયેલ ઉત્કર્ષને આજે 15 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 182 જેટલા વિકલાંગો માટેનું ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું.

Body:જેમાં આ વિકલાંગો દ્વારા અનેક કલ્ચરલ એક્ટિવિટી થઇ હતી જેમાં જિસ વિદ્યાર્થીઓ આ કોલેજમાંથી ભણી ગયા છે તેમણે પોતાની લાઈફ વિશેની વાતો શેર કરી હતી અને બીજા વિદ્યાર્થીઓને આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોઈના થી ડરવાની કે પાછળ પડવાની જરૂર નથી આપણી પાસે જે છે તે બધા પાસે હોતું નથી તો કોઈપણ વસ્તુ આપણી પાસે છે નહીં તેમ માનીને નિરાશ થયા વગર જે છે તેને સ્વીકારીને હંમેશા આગળ વધવું જોઈએ.

ઝેવિયર્સ કોલેજ દ્વારા દિવ્યાંગોને બધી જ કોલેજમાં થતી એક્ટિવિટીમાં સ્થાન આપવામાં આવે છે ટાઈમ જ કલ્ચરલ ફેસ્ટ માં પણ જગ્યા આપવામાં આવે છે દિવ્યાંગો માટે પિકનિક નું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ ઉત્તર દિન એ દિવ્યાંગો માટે એક એકબીજાને જોડતી કડી બની રહે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.