ETV Bharat / state

ધોરણ-12 સાયન્સની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર, 15,580માંથી 5,548 વિદ્યાર્થીઓ પાસ

અમદાવાદ: રાજ્યમાં વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. શનિવારના રોજ ધોરણ-12 સાયન્સની પૂરક પરિક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જુલાઇ 2019માં લેવાયેલી પૂરક પરિક્ષામાં 35.61 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 15,580 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી માત્ર 5,548 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા.

ધોરણ 12 સાયન્સ પૂરક પરિક્ષાનું પરિણામ 35.61 ટકા,15580માંથી માત્ર 5548 વિદ્યાર્થી પાસ
author img

By

Published : Jul 27, 2019, 7:20 PM IST

Updated : Jul 27, 2019, 7:34 PM IST

ધોરણ-12 સાયન્સની પૂરક પરિક્ષાનું પરિણામમાં પણ કોઇ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ 7 ઓગસ્ટ સુઘી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીમાં રુબરુ અથવા પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.

આ સિવાય ધોરણ-10 અને ધોરણ-12ના સામાન્ય પ્રવાહની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2019માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં નાપાસ થયેલા 1.90 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જુલાઇમાં પરિક્ષા આપી હતી. જેનું પરિણામ 30 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે.

Intro:ધોરણ 12 સાયન્સની પૂરક પરિક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ-2019માં લેવાયેલી પૂરક પરિક્ષામાં 35.61 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાંથી કુલ 15580 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 5548 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
Body:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2019માં લેવાયેલી પરિક્ષામાં નાપાસ થયેલા 1.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી હતી. જેનું પરિણામ 30 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. પૂરક પરીક્ષામાં પણ કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ 7 ઓગષ્ટ સુધી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીએ રૂબરૂ અથના પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.Conclusion:
Last Updated : Jul 27, 2019, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.