ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 9: તીરંદાજ અતનુ દાસ ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર - એલિમિનેશન ક્વાર્ટર ફાઈનલ મેચ

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો આજે 9મો દિવસ છે. ત્યારે ભારતીય તીરંદાજ અતનુ દાસ (Indian archer Atanu Das) 1/8 એલિમિનેશન ક્વાર્ટર ફાઈનલ મેચ (Elimination quarter final match)માં જાપાનના તાકૂહારા (Takuhara of Japan)ની સામે મેચ રમી રહ્યા હતા. જોકે, તે સમયે અતનુ દાસને 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતની તીરંદાજીમાં પડકાર પૂર્ણ થયો છે.

Tokyo Olympics 2020, Day 9: તીરંદાજ અતનુ દાસ ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર

author img

By

Published : Jul 31, 2021, 10:07 AM IST

  • ટોક્યો ઓલિમ્પિકનો (Tokyo Olympics) આજે 9મો દિવસ
  • ભારતીય તીરંદાજ અતનુ દાસ (Indian archer Atanu Das) ક્વાર્ટર ફાઈનલમાંથી થયાં બહાર
  • જાપાનના તાકુહારાની સામે અતનુ દાસ હાર્યાં

ટોક્યોઃ ભારતીય તીરંદાજ અતનુ દાસ (Indian archer Atanu Das) 1/8 એલિમિનેશન ક્વાર્ટર ફાઈનલ મેચ (Elimination quarter final match)માં જાપાનના તાકૂહારા (Takuhara of Japan)ની સામે મેચ રમી રહ્યા હતા. જોકે, તે સમયે અતનુ દાસને 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતની તીરંદાજીમાં પડકાર પૂર્ણ થયો છે. આ પહેલા ભારતીય તીરંદાજ અતનુ દાસ પુરૂષ સિંગલ 1/16 એલિમિનેશનની રમત રમી રહ્યા હતા, જેમાં તેમના હરિફ કોરિયાના ખેલાડી જિન્હ્યેક (Korean player Jinhyek) હતા, જે વર્ષ 2012ના મેડલિસ્ટ પણ હતા. આ મેચમાં અતનુને કોરિયાઈ ખેલાડી સામે 6-5ની જીત મેળવી છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics Day 9: વાંચો, 9માં દિવસે ક્યા ભારતીય ખેલાડીઓ ઉતરશે મેદાનમાં...

દિપીકા કુમારી પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ક્વાલિફાય થનારી પહેલી ભારતીય તીરંદાજ બની

અતનુ પહેલા સેટમાં 0-2થી પાછળ ચાલી રહ્યા હતા, ત્યારબાદ સતત ઝડપથી આગળ વધતા તેઓ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ (Pre-quarter finals) માટે ક્વાલિફાય થયા હતા. આ પહેલી વખત છે કે જ્યારે ભારતીય પુરૂષ ખેલાડી ઓલિમ્પિકમાં તીરંદાજીની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ (Pre-quarter finals) રમશે. અતનુથી પહેલા વિશ્વ નંબર એક દિપીકા કુમારીએ ગઈકાલે રાત્રે આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. તે પ્રિ-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વાલિફાય કરનારી પહેલી ભારતીય તીરંદાજ (Indian archer) બની ગઈ હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics Day 9: 9માં દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે દુનિયાની નજર...

દિપીકા કુમારી મેડલ જીતવાની નજીક પહોંચી

આજે દિવસની શરૂઆતમાં અતનુનો સામનો પુરૂષ સિંગલ 1/32 એલિમિનેશન મેચમાં ચીની તાઈપેના ખેલાડી ચેંગ યુ ડેંગ સાથે થયો હતો. આ મેચમાં અતનુએ 6-4થી જીત મેળવી છે. બીજા તીરંદાજ તરૂણદીપ રાયે પુરૂષ ફાઈનલ 32 વર્ષની મેચમાં યુક્રેનના હનબિન ઓલેસ્કીને મ્હાત આપી છે, પરંતુ તે પોતાનો પ્રવાસ આગળ ન વધારી શક્યા. તો વિશ્વની નંબર 1 તીરંદાજ ખેલાડી દિપીકા કુમારી ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) મેડલ જીતવાની નજીક પહોંચી છે. તેમણે અંતિમ 8માં જગ્યા બનાવી લીધી છે. દિપીકાએ અંતિમ 16ની મેચમાં અમેરિકાની જેનિફર ફર્નાડેઝને 6-4થી હરાવી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.