ETV Bharat / sports

એક હાથમાં ચા, બીજામાં રોટલી સાથે નીરજ ચોપરાએ જણાવી ટેન્શન ભગાડવાની રીત - નીરજ ચોપરાએ જણાવી ટેન્શન ભગાડવાની રીત

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ વચ્ચે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તેમણે ટેન્શનથી છૂટકારો મેળવવાની રીત જણાવી હતી. આવો જાણીએ શું હતું એ તસવીરમાં…

એક હાથમાં ચા, બીજામાં રોટલી સાથે નીરજ ચોપરાએ જણાવી ટેન્શન ભગાડવાની રીત

author img

By

Published : Sep 21, 2021, 5:14 PM IST

  • નીરજની ટ્વિટ ગણતરીની મીનિટોમાં થઈ વાઇરલ
  • એક હાથમાં ચા અને બીજા હાથમાં રોટલી સાથે તસવીર કરી પોસ્ટ
  • ટેન્શન ભગાડવા માટેનો અવનવો નુસખો જણાવ્યો

ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રોશન કરનારા નીરજ ચોપરાએ તાજેતરમાં ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ એક ગ્લાસ ચા અને રોટલી સાથે નજરે પડે છે.

શું છે ટેન્શન ભગાડવાની રીત

નીરજે ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું હતું કે, "ખાઓ રોટી પિયો ચાય, ટેન્શન કો કરો બાય બાય." નીરજે આ તસવીર શેર કર્યા બાદ તરત જ તે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. તેના ફેન્સ સ્ટાર એથલીટની સાદગીના ભરપૂર વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.