ETV Bharat / sports

US Open: સેરેના વિલિયમ્સને હરાવી બિયાંકા આંદ્રેસ્કૂએ ઈતિહાસ સર્જયો - બિયાંકા આંદ્રેસ્કૂ

ન્યૂયોક: 23 ગ્રાન્ડ સ્લેમ વિનર સેરેના વિલિયમ્સને કેનેડાની બિયાંકા આંદ્રસ્કૂએ US ઓપન 2019ની મહિલા સિંગલની ફાઈનલમાં હરાવીને ઈતિહાસ સર્જયો છે. આંદ્રસ્કૂ યુએસ ઓપન જીતનારી કેનેડાની પ્રથન ખેલાડી છે. આંદ્રસ્કૂએ અમેરિકા ઓપનની ફાઈનલ મેચમાં સેરેનાને 6-3, 7-5થી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું છે.

bianca andreescu
author img

By

Published : Sep 8, 2019, 9:14 AM IST

19 વર્ષની બિયાંકા આંદ્રસ્કૂએ સેમીફાઈનલમાં બેલિંડા બેનકિકને 7-6, (7-3), 7-5થી હરાવી છે. અમેરિકાની સેરેના વિલિયમ્સે યુક્રેનની અલિના સ્વિતોલિનાને 6-3, 6-1થી હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

US Open: સેરેના વિલિયમ્સને હરાવી બિયાંકા આંદ્રેસ્કૂએ ઈતિહાસ સર્જયો

યુએસ ઓપનની ફાઈનલમાં મેચ દરનિયાન આંદ્રેસ્કૂ શરૂઆતથી સેરેના પર હાવી હતી. આ હારની સાથે સેરેનાનું ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટ 24 ગ્રાન્ડ સેલમ જીતવાના રેકોર્ડ બરાબર કરવાનું સપનું ટૂટી ગયું છે.

છેલ્લા 6 ટૂનામેન્ટમાં સેરેનાની ચૌથી ફાઈનલ છે. સેરેના છેલ્લા 2 વર્ષોથી વિમ્લડનમાં રનસઅપ છે. 2018માં સેરેનાને એજલિક કર્બર અને 2019માં સિમોના હાલેસએ હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, સેરેના 6 વાર યુએસ ઓપન જીતી ચૂંકી છે. સેરેનાએ 2014માં લાસ્ટ યુએસ ઓપન જીત્યું હતું. અને 2017માં છેલ્લું ગ્રાન્ડ સેલ્મ ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યું હતું.

બિયાંકા આંદ્રેસ્કૂ

Intro:Body:

US Open 2019: सेरेना विलियम्स को हराकर बियांका आंद्रेस्कू ने रचा इतिहास

US Open: સેરેના વિલિયમ્સને હરાવી બિયાંકા આંદ્રેસ્કૂએ ઈતિહાસ સર્જયો

न्यूयॉर्क: 23 बार की ग्रैंड स्लैम विजेता सेरेना विलियम्स को 15वीं सीड कनाडा की बियांका आंद्रेस्कू ने यूएस ओपन 2019 के महिला एकल फाइनल में हराकर इतिहास रच दिया है. आंद्रेस्कू यूएस ओपन का खिताब जीतने वाली कनाडा की पहली महिला खिलाड़ी है. उन्होंने अमेरिका ओपन के फाइनल मुकाबले में सेरेना विलियम्स को सीधे सेटों में 6-3, 7-5 से मात दी.

ન્યૂયોક: 23 ગ્રાન્ડસ્લેમ વિનર સેરેના વિલિયમ્સને કેનેડાની બિયાંકા આંદ્રસ્કૂએ US ઓપન 2019ની મહિલા સિંગલની ફાઈનલમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. આંદ્રસ્કૂ યુએસ ઓપન જીતનારી કેનેડાની પ્રથન ખેલાડી છે. તેમણે અમેરિકા ઓપનની ફાઈનલ મેચમાં સેરેનાને 6-3, 7-5થી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું છે. 

19 साल की बियांका आंद्रेस्कू ने सेमीफाइनल में 12वीं सीड स्विस खिलाड़ी बेलिंडा बेनकिक को 7-6, (7-3), 7-5 से मात दी थी. वहीं अमेरिका की सेरेना विलियम्स ने यूक्रेन की एलिना स्वितोलिना को 6-3, 6-1 से हराकर यूएस ओपन के फाइनल में जगह बनाई थी.

19 વર્ષની બિયાંકા આંદ્રસ્કૂએ સેમીફાઈલમાં બેલિંડા બેનકિકને 7-6, (7-3), 7-5થી હરાવી છે. અમેરિકાની સેરેના વિલિયમ્સે યુક્રેનની અલિના સ્વિતોલિનાને 6-3, 6-1થી હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

यूएस ओपन के फाइनल मैच के दौरान आंद्रेस्कू शुरू से ही सेरेना पर हावी रहीं. इस हार के साथ ही सेरेना का ऑस्ट्रेलिया की मार्गरेट कोर्ट के 24 ग्रैंड स्लेम खिताबों के रिकॉर्ड की बराबरी करने का सपना टूट गया. सेरेना की बड़े फाइनल्स में ये लगातार चौथी हार है.

યુએસ ઓપનની ફાઈનલમાં મેચ દરનિયાન આંદ્રેસ્કૂ શરૂઆતથી સેરેના પર હાવી હતી. આ હારની સાથે સેરેનાનું ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટ 24 ગ્રાન્ડ સેલમ જીતવાના રેકોર્ડ બરાબર કરવાનું સપનું ટૂટી ગયું છે. 

पिछले छह प्रमुख टूर्नामेंट में सेरेना का चौथा फाइनल था. वे पिछले दो सालों से विंबलडन में उपविजेता रही हैं. 2018 में उन्हें एंजेलिक कर्बर ने और 2019 में सिमोना हालेप के हाथों हार का सामना करना पड़ा था.आपको बता दें कि सेरेना छह बार यूएस ओपन का खिताब जीत चुकी हैं. उन्होंने 2014 में आखिरी बार ये खिताब जीता था और 2017 में आखिरी ग्रैंड स्लेम खिताब ऑस्ट्रेलियन ओपन जीता था.

છેલ્લા 6 ટૂનામેન્ટમાં સેરેનાની ચૌથી ફાઈનલ છે. સેરેના છેલ્લા 2 વર્ષોથી વિમ્લડનમાં રનસઅપ છે. 2018માં સેરેનાને એજલિક કર્બર અને 2019માં સિમોના હાલેસએ હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, સેરેના 6 વાર યુએસ ઓપન જીતી ચૂંકી છે. સેરેનાએ 2014માં લાસ્ટ યુએસ ઓપન જીત્યું હતું. અને 2017માં છેલ્લું ગ્રાન્ડ સેલ્મ ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યું હતું. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.