ETV Bharat / sports

Asian Champions Trophy 2023 : એશિયન ચેમ્પિયન્સમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવી, સેમીફાઈનલમાં પહોચ્યું - act 2023 semifinal india vs japan

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની અંતિમ રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે, યજમાન ભારત હવે સેમીફાઈનલ મેચમાં ચોથા સ્થાને રહેલી ટીમ સાથે રમશે.

Etv BharatAsian Champions Trophy 2023
Etv BharatAsian Champions Trophy 2023
author img

By

Published : Aug 10, 2023, 10:24 AM IST

ચેન્નઈ: ભારતીય પુરૂષ હોકી ટીમે બુધવારે અહીંના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ચેન્નાઈ 2023ની અંતિમ ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. આ શાનદાર જીત સાથે, ભારત ટેબલમાં ટોચ પર છે અને સેમિફાઇનલમાં ચોથા સ્થાને રહેલા જાપાન સામે ટકરાશે. ભારતીય ટીમની જીત હરમનપ્રીત સિંઘના 2 ગોલ સાથે મળી હતી, જ્યારે જુગરાજ સિંહે અને આકાશદીપ સિંહે પણ મહત્વપૂર્ણ ગોલ કરીને વિજય પર મહોર મારી હતી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

15મી મિનિટે ભારતીય પુરૂષ હોકી ટીમને લીડઃ પ્રથમ ક્વાર્ટરની શરૂઆત પિચના બંને છેડે હાઈ ઓક્ટેન એક્શન સાથે થઈ હતી. બીજી મિનિટે પાકિસ્તાનની તરફેણમાં મળેલા પેનલ્ટી કોર્નર પર પાઠકે સુફીયાનના હુમલાને રોકી દીધો હતો. ઝડપથી પુનઃપ્રાપ્ત થઈને, ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ઘેરામાં પ્રવેશીને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. પ્રથમ ક્વાર્ટરની અંતિમ મિનિટોમાં, સુકાની હરમનપ્રીત સિંહે 15મી મિનિટે ભારતીય પુરૂષ હોકી ટીમને લીડ અપાવવા માટે સિગ્નેચર ડ્રેગ-ફ્લિક ફટકારી હતી.

ચોથા ક્વાર્ટરમાં ભારતનો દબદબોઃ ભારતીય પુરૂષ હોકી ટીમને 36મી મિનિટે,બીજો પેનલ્ટી કોર્નર મળ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ભારતનો દબદબો જારી રહ્યો હતો. તેનો ચોથો અને અંતિમ ગોલ 55મી મિનિટે આવ્યો, જેમાં આકાશદીપ સિંહે મનદીપના પાસનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને આસાનીથી ગોલ કર્યો.

ભારતની 4-0થી શાનદાર જીતઃ ચોથા ક્વાર્ટરમાં ફરી ભારતે ગોલ કર્યો, પરંતુ રેફરીએ અમાન્ય ગણાવી દીધો હતો. ત્યારબાદ ભારત માટે ચોથો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો. આ ગોલ સાથે ભારતીય ટીમ 4-0થી આગળ થઈ ગઈ હતી. છેલ્લે ભારતે 4-0થી શાનદાર જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ

  1. India vs West Indies: સૂર્યકુમારની ધમાકેદાર બેટિંગ સામે વેસ્ટ ઈન્ડિઝ લાચાર, ટીમ ઈન્ડિયાની સિરીઝમાં વાપસી
  2. Many Records In Third T20: ત્રીજી T20 મેચમાં નવા રેકોર્ડની ભરમાર, જાણો કયા કયા ખેલાડીઓ ચમક્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.