ન્યૂઝ ડેસ્ક: શનિવાર (15 ફેબ્રુઆરી)ના રોજ રમતગમત ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો યોજાવવા છે. જેમાં બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયનશીપ અને રણજી ટ્રોફી મેચનો સમાવેશ થાય છે.
કાર્યક્રમોની યાદી
- ક્રિકેટ
- 3:30 am (ક્રિકેટ - 3-દિવસીય પ્રેક્ટિસ મેચ, દિવસ 2)
- ન્યૂઝીલેન્ડ ઇલેવન v/s ભારત
- 9:30 am (ક્રિકેટ - રણજી ટ્રોફી, રાઉન્ડ 9, દિવસ 4)
- સૌરાષ્ટ્ર v/s તામિલનાડુ
- મુંબઇ v/s મધ્યપ્રદેશ
- હૈદરાબાદ v/s વિદર્ભ
- ગુજરાત v/s આંધ્ર પ્રદેશ
- દિલ્હી v/s રાજસ્થાન
- ઉત્તર પ્રદેશ v/s હિમાચલ પ્રદેશ
- છત્તીસગઢ vs વિ સર્વિસીસ
- જમ્મુ-કાશ્મીર v/s હરિયાણા
- આસામ v/s ત્રિપુરા
- ઓડિશા v/sઝારખંડ
- મહારાષ્ટ્ર v/s ઉત્તરાખંડ
- બપોરે 1:30 વાગ્યે યોજાનાર બેડમિંટન (બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ્સ)
- પુરુષોની સેમિફાઇનલઃ ઇન્ડોનેશિયા v/s ઈન્ડિયા
- 5:00 pm (ફૂટબૉલ I લીગ)
- ચર્ચિલ બ્રધર્સ v/s આઈઝોલ FC
- 6:00 pm (ફૂટબૉલ, ઇંગ્લિશ પ્રીમિયર લીગ)
- સાઉથમ્પ્ટન v/s બર્નલી FC
- 7:30 વાગ્યે (ફૂટબૉલ ઇન્ડિયન સુપર લીગ)
- કેરળ બ્લાસ્ટર્સ FC v/sબેંગાલુરુ એફસી
- 8:30 pm (ફૂટબૉલ La લિગા)
- બાર્સેલોના ગેટાફે CF
- 10:00 વાગ્યે (ફૂટબૉલ - લિગ 1)
- એમિઅન્સ SC v/s PSG
- 11:00 વાગ્યે (ફૂટબોલ ઇંગ્લિશ પ્રીમિયર લીગ)
- નોર્વિચ સિટી v/s લિવરપૂલ