ETV Bharat / sports

Tokyo Olympics 2020: કેન્દ્ર સરકાર 1,000 ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરશે - ભારતમાં ખેલો ઈન્ડિયા કેન્દ્ર

દેશભરમાં સારા સારા ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે દિશામાં કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દેશભરમાં 1,000 ખેલો ઈન્ડિયા સેન્ટર (Khelo India Center in India) બનાવશે. આ અંગે કેન્દ્રિય યુવા રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) માહિતી આપી હતી.

Tokyo Olympics 2020: કેન્દ્ર સરકાર 1,000 ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરશે

author img

By

Published : Aug 3, 2021, 8:23 AM IST

  • દેશમાં સારા ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે દિશામાં કેન્દ્ર સરકાર કરી રહી છે કામ
  • દેશભરમાં ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા 1,000 ખેલો ઈન્ડિયા સેન્ટર બનાવાશે
  • કેન્દ્રિય યુવા રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) કરી જાહેરાત

આ પણ વાંચો- Tokyo Olympics 2020: 3જી ઑગસ્ટનો ભારતનો કાર્યક્રમ

નવી દિલ્હીઃ દેશભરમાં એવા અનેક ખેલાડીઓ છે કે જેમને એક વખત યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તો તે લોકો સારું પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરી શકે છે. આવા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાની દિશામાં કેન્દ્ર સરકાર (Central Government) કામ કરી રહી છે. ત્યારે કેન્દ્રિય યુવા રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) એક મોટી જાહેરાત કરી હતી.

કેન્દ્રિય યુવા રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) કરી જાહેરાત

આ પણ વાંચો- સિંધુએ મારો જુસ્સો વધાર્યો અને મારી આંખમાંથી આંસુ સરી પડ્યા: સિલ્વર મેડાલીસ્ટ તાઈ જુ

દેશમાં રમતોની સ્થિતિ સુધારવા મોટો નિર્ણય

મહાકુંભ ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં ભારતીય ખેલાડીઓની સફળતાથી ઉત્સાહિત કેન્દ્ર સરકારે (Central Government) દેશમાં રમતોની સ્થિતિ સુધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના યુવા અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકારે દેશભરમાં 1,000 ખેલો ઈન્ડિયા સેન્ટર (Khelo India Center in India) બનાવવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.