ETV Bharat / sports

નીરજ ચોપરા લુઝાન ડાયમંડ લીગમાં રમશે કે નહીં તેના પર મોટો પ્રશ્ન...

ચોપરાનું નામ 26 ઓગસ્ટે યોજાનારી ટૂર્નામેન્ટના સ્પર્ધકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જો તેમની હેલ્થને લઈને ફિટ હશે તો જ લોઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે. આ વાતની પુષ્ઠિ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ આદિલે સુમારીવાલાએ કરી હતી. javelin thrower neeraj chopra, Golden Boy Neeraj, lausanne diamond league 2022

નીરજ ચોપરા લુઝાન ડાયમંડ લીગ
નીરજ ચોપરા લુઝાન ડાયમંડ લીગ
author img

By

Published : Aug 21, 2022, 4:03 PM IST

નવી દિલ્હી: ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી ગયેલા ઓલિમ્પિક ચેમ્પિયન જેવલીન થ્રોવર ખેલાડી નીરજ ચોપડા (javelin thrower neeraj chopra) "મેડિકલ ગ્રાઉન્ડ્સ પર ફિટ" હશે તો જ લોઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટના રોજ લોઝેન ડાયમંડ લીગ યોજાશે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ આદિલે સુમારીવાલાએ આ વાત જણાવી હતી. (lausanne diamond league 2022)

આ પણ વાંચો : PM મોદીએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ આપ્યા અભિનંદન

ચોપરા હાલ અનફિટ : ચોપરાનું નામ 26 ઓગસ્ટે યોજાનારી ટૂર્નામેન્ટના સ્પર્ધકોની યાદીમાં છે. સુમારીવાલાએ એજન્સીને જણાવ્યું કે, તે ત્યારે જ રમશે જો તે મેડિકલ ગ્રાઉન્ડ પર ફિટ હશે. ગયા મહિને અમેરિકાના યુજેનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન ચોપરાને જંઘામૂળમાં તાણ આવી હતી. આથી તેઓ હાલ અનફિટ છે. જોકે તેમણે ત્યાં સિલ્વર મેડલ જીત્યો હતો. neeraj chopra olympics, Golden Boy Neeraj, Fit on medical grounds

આ પણ વાંચો : National Javelin Day : 7મી ઓગસ્ટના રોજ દેશનો પ્રથમ રાષ્ટ્રીય જેવલિન દિવસ ઉજવાશે

પ્રથમ ભારતીય તરીકે સિદ્ધિ : વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં (World Athletics Championships) સિલ્વર મેડલ જીતનાર ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા (Olympic champion Neeraj Chopra) પ્રથમ પ્રથમ ભારતીય બન્યા હતા.ચોપરાએ યુજેન, USAમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપની ભાલા ફેંક સ્પર્ધામાં 88.13 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો એકમાત્ર મેડલ 2003માં પેરિસમાં અંજુ બોબી જ્યોર્જે લાંબી કૂદમાં બ્રોન્ઝ જીત્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.