ETV Bharat / sports

Sports Authority of India: કોરોનાના વધતા જતા કેસોને કારણે SAI 67 તાલીમ કેન્દ્રો બંધ કરશે - national coaching camps

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (Sports Authority of India )કોરોનાના વધતા કેસના કારણે દેશ ભરમાં પોતાના 67 તાલીમ કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય(Decision to close training centers) કર્યો છે.

Sports Authority of India: કોરોનાના વધતા જતા કેસોને કારણે SAI 67 તાલીમ કેન્દ્રો બંધ કરશે

author img

By

Published : Jan 10, 2022, 3:44 PM IST

હૈદરાબાદ: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(SAI) વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 67 તાલીમ કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાઈએ એમના અધિકારીક નિવેદનમાં સોમવારે જણાવ્યું કે દેશમાં વધતા કોરોના સંક્રમણ જોતા સાઈ દેશોમાં આવેલા 67 તાલીમ કેન્દ્રો શિબિર (Camps of 67 training centers in SAI countries)કરવામાં આવી રહી છે. ઘણા રાજ્યોએ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ખેલ જોડાયેલ ગતિવિધીઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના સંક્રમણ (Corona transition in India )ઓછું થયા બાદ ફરી ચાલું કરી દેવામાં આવશે.

તમામ પોઝિટિવ ખેલાડીઓની ફરીથી તપાસ

બેગંલુરૂમાં આવેલ સાઈ સેન્ટરમાં એક સાથે 35 ભારતીય એથ્લેટ્સ કોરોના પોઝિટીવ (Indian Athletes Corona Positive)મળી આવ્યા હતા. સાઈ સેન્ટરમાં એક સાથે 210 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમાથી 175 એન્થલિટ્સ હતા તો સાથે 35 કોચ પણ સામેલ હતા. આ 210 લોકોમાંથી 35 કોરોના પોઝિટીવ આવ્યા.પોઝિટીવ ખેલાડીઓમાંના ચારને થોડા લક્ષણો છે, એમાં 31ને કોરોનાના લક્ષણો નથી. હાલમાં કોઈ પણ ખેલાડીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો નથી. બધાને આઈસોલેટ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં જ તમામ સારવાર કરવામાં આવશે. 15 દિવસ પછી, તમામ પોઝિટિવ ખેલાડીઓની ફરીથી તપાસ કરવામાં આવશે.

નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા જારી

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(Sports Authority of India )કોવિડના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પહોંચી વળવા માટે ગુરુવારે જ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે. વિવિધ નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs) તેમજ ચાલુ રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ્સમાં SOPsનો કડક અમલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કાશી વિશ્વનાથ મંદિરના કર્મચારીઓ માટે વડાપ્રધાનની ભેટ, ખાસ શૂઝ મોકલાયા

ટેસ્ટ નેગેટિવ આવતા એથ્લેટ્સ સામાન્ય તાલીમ ચાલુ રાખી શકશે

નવા SOP નિયમો હેઠળ, હવે તમામ ખેલાડીઓએ તાલીમ કેન્દ્રો પર પહોંચવા પર ફરજિયાત રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાવવો પડશે. જો ટેસ્ટ નેગેટિવ આવશે તો ખેલાડીઓ જોડાયાના છઠ્ઠા દિવસ સુધી અલગથી ટ્રેનિંગ મેળવશે અને અલગથી જમશે. 5માં દિવસે ફરીથી RAT હશે. સાથે જ જે ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન તેમને આઈસોલેશનમાં રાખવામાં આવશે. ટેસ્ટ નેગેટિવ આવતા એથ્લેટ્સ સામાન્ય તાલીમ ચાલુ રાખી શકશે.

ભારતમાં કોરોના કેસ

નોંધપાત્ર રીતે, સોમવારે ભારતમાં 1,79,723 કોરોના કેસ નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યા વધીને 7,23,619 થઈ ગઈ છે, જે લગભગ 204 દિવસમાં સૌથી વધુ છે, જ્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે 146 મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,83,936 થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Reliance Jio New Prepaid Plan : Jioની નવી ઓફર, આખા વર્ષ માટે રિચાર્જ પર દરરોજ 2.5 GB ડેટા મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.