લગ્નમાં અસદુદ્દીનના સુવર્ણ રંગની શેરવાની અને પાઘડી પહેરેલી હતી. જ્યારે અનમે પર્પલ અને પિંક રંગનો પોષાક પહેર્યો હતો. અનમના લગ્ન અંગે ગત મહિનાથી જ માહોલ બનેલો હતો. લગ્ન પહેલા બેચલર પાર્ટી પણ આપવામાં આવી હતી. જ્યારે મહેંદીની તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.
સાનિયા મિર્ઝાની બહેન અનમે અઝહરના પુત્ર અસદ સાથે કર્યા નિકાહ, જૂઓ તસ્વીર - અઝહરના પુત્ર અસદ
હૈદરાબાદ: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને ભારતીય કિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસાસુદ્દીન સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા છે. અમને આ જાણકારી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી.
લગ્નમાં અસદુદ્દીનના સુવર્ણ રંગની શેરવાની અને પાઘડી પહેરેલી હતી. જ્યારે અનમે પર્પલ અને પિંક રંગનો પોષાક પહેર્યો હતો. અનમના લગ્ન અંગે ગત મહિનાથી જ માહોલ બનેલો હતો. લગ્ન પહેલા બેચલર પાર્ટી પણ આપવામાં આવી હતી. જ્યારે મહેંદીની તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.
હૈદરાબાદ : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને ભારતીય કિક્રેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસાસુદ્દીન સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા છે.અનમે આ જાણકારી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી.
લગ્નમાં અસદુદ્દીનના સુવર્ણ રંગની શેરવાની અને પાઘડી પહેરેલી હતી. જ્યારે અનમે પર્પલ અને પિંક રંગનો પોષાક પહેર્યો હતો. અનમના લગ્ન અંગે ગત મહિનાથી જ માહોલ બનેલો હતો. લગ્ન પહેલા બેચલર પાર્ટી પણ આપવામાં આવી હતી. જ્યારે મહેંદીની તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.
અનમ પણ પતિ અસદની સાથે ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે, 'શ્રીમાન અને શ્રીમતી. અલ્હમ્દુલિલ્લાહ'. એક અન્ય ફોટો સાથે લખ્યું છે કે, 'લગ્ન મારા જીનનો પ્રેમ' અનમ મિર્ઝા વ્યવસાયે ફેશન ક્યૂરેટર અને સ્ટાઈલિસ્ટ છે.
Conclusion: