ETV Bharat / sports

પ્રો-કબડ્ડી લીગ મેચ 7નો કાર્યક્રમ થયો જાહેર, 20 જૂલાઈથી શરૂ થશે પ્રથમ રમત - Season7

સ્પોટ્સ ડેસ્ક : પ્રો કબ્બડી લીગની 7મી સીઝનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 20 જુલાઈએ પ્રો કબ્બડી લીગની પ્રથમ મેચ રમાશે. પ્રથમ સ્પતાહમાં ટાઈટસ અને તમિલ થલાઈવાજા વચ્ચે રમાનારી મેચમાં ડર્બી મુકાબલાનો સૌ કોઈને રાહ રહેશે.

Pro Kabaddi League : 7નો કાર્યક્રમ થયો જાહેર
author img

By

Published : Jun 21, 2019, 11:39 PM IST

આ સીઝનનું સમાપન સમારોહ 19 ઓક્ટોમ્બરના રોજ થશે. સમગ્ર ટીમને 4 દિવસનો આરામ મળશે. જેથી તેઓ પોતાની ફિટનેસ અને પ્રદર્શનને વધુ સારુ કરી શકે.

પ્રો કબ્બડી લીગનો કાર્યક્રમ
પ્રો કબ્બડી લીગનો કાર્યક્રમ

પ્રથમ મેચ રાત્રે 7: 30 શરુ થશે. મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ-અલગ ભાષામાં પ્રસારણ કરવામાં આવશે.

આ સીઝનનું સમાપન સમારોહ 19 ઓક્ટોમ્બરના રોજ થશે. સમગ્ર ટીમને 4 દિવસનો આરામ મળશે. જેથી તેઓ પોતાની ફિટનેસ અને પ્રદર્શનને વધુ સારુ કરી શકે.

પ્રો કબ્બડી લીગનો કાર્યક્રમ
પ્રો કબ્બડી લીગનો કાર્યક્રમ

પ્રથમ મેચ રાત્રે 7: 30 શરુ થશે. મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ-અલગ ભાષામાં પ્રસારણ કરવામાં આવશે.

Intro:Body:

Pro Kabaddi League 7નો કાર્યક્રમ થયો જાહેર



ProKabaddi Season7 schedule sports Kabaddi #VivoProKabaddi



સ્પોટ્સ ડેસ્ક : પ્રો કબ્બડી લીગની 7મી સીઝનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ સ્પતાહમાં ટાઈટસ અને તમિલ થલાઈવાજા વચ્ચે 

રમાનારી મેચમાં ડર્બી મુકાબલાનો સૌ કોઈને ઈંતજાર રહેશે.



આ સીઝનનો સમાપન સમારોહ 19 ઓક્ટોમ્બરના રોજ થશે. સમગ્ર ટીમને 4 દિવસનો આરામ મળશે. જેથી તેઓ પોતાની ફિટનેસ અને પ્રદર્શનને વધુ સારુ કરી શકે. 



પ્રથમ મેચ રાત્રે 7: 30 શરુ થશે. મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની અલગ-અલગ ભાષામાં થશે શરુ. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.