ETV Bharat / sports

ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર ખેલ મંત્રાલયે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી

ખેલ પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટ કરીને કહ્યું કે ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાનુ સખ્તાઇથી પાલન કરીને રમત-ગમત સંકુલ અને સ્ટેડિયમમાં રમત-ગમતની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે, પરંતુ જીમ અને સ્વિમિંગ પુલ હજુ પણ બંધ રહેશે.

Permission given to the Sports Minister to practice
ખેલ પ્રધાને ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર પ્રેક્ટિસ કરવાની આપી મંજૂરી
author img

By

Published : May 19, 2020, 3:12 PM IST

હૈદરાબાદઃ સોમવારે ખેલ મંત્રાલયે પોતાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. કોરોના વાઇરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સ્ટેડિયમ ખોલવાની મંજૂરી આપી હતી, જે બાદ ખેલ મંત્રાલયે પણ આ જ નિર્ણય લીધો છે.

  • I'm happy to inform sportspersons and all concerned that sports activities will be conducted in sports complexes and stadia strictly in accordance with MHA guidelines and that of the States in which they are situated. However, use of gyms & swimming pools are still prohibited. pic.twitter.com/zDHECy09iF

    — Kiren Rijiju (@KirenRijiju) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ખેલ પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટ કરીને કહ્યું કે ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાનુ સખ્તાઇથી પાલન કરીને રમત-ગમત સંકુલ અને સ્ટેડિયમમાં રમત-ગમત પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે, પરંતુ જીમ અને સ્વિમિંગ પુલ હજુ પણ બંધ રહેશે.

ખેલ પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટ કરીને લખ્યું કે મને ખેલાડિઓ અને તમામ સંબંધિતોને આ કહેતા આનંદ થાય છે કે ગૃહ મંત્રાલય અને સંબંધીત રાજ્યોની માર્ગદર્શિકાને સખ્તાઇથી અનુસરીને રમતના સંકુલ અને સ્ટેડિયમોમાં રમતો ફરી શરૂ કરવામાં આવશે. જો કે, જીમ અને સ્વિમિંગ પુલો હજુ પણ બંધ રહેશે.

લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન ગૃહ મંત્રાલયે આપેલા આદેશોમાં લખ્યું છે કે રમતના સંકુલ અને સ્ટિડિયમને ખોલવા દેવામાં આવશે, પરંતુ દર્શકોને સ્ટિડિયમમાં આવવાની અનુમતી આપવામાં આવશે નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.