ETV Bharat / sports

KIYG 2021 : દરજીના દીકરાએ જમ્મુ - કાશ્મીરમાં જીત્યો ગોલ્ડ - Adil Altaf Won

શ્રીનગરમાં એક દરજીના પુત્રએ (KIYG 2021) શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીર માટે પ્રથમ સાઈકલીંગ રેસમાં ચાર ચાંદ લગાવ્યા છે. આ દરજીના દીકરાએ 28 કિમીની સાઈકલીંગ રેસમાં (Adil Altaf won) મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે.

KIYG 2021 : દરજીના દીકરાએ જમ્મુ - કાશ્મીરમાં જીત્યો ગોલ્ડ

author img

By

Published : Jun 13, 2022, 9:28 AM IST

પંચકુલા : આદિલ અલ્તાફે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં (Khelo India Youth Games) જમ્મુ અને કાશ્મીર માટે પ્રથમ સાઈકલીંગ ગોલ્ડ મેડલ જીતીને (Adil Altaf Won) ઈતિહાસ રચ્યો છે. શનિવારે સવારે શ્રીનગરમાં એક દરજીના પુત્રએ છોકરાઓની 70 કિલોમીટરની રોડ રેસ જીતી હતી. તેણે આગલા દિવસે 28 કિમીની રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ (Jammu and Kashmir First Cycling Gold) તેને અભિનંદન આપ્યા હતા.

સાયકલ રેસ
સાયકલ રેસ

આ પણ વાંચો : Surat Hunar Hat 2021: મોબાઈલ, લેપટોપમાં વ્યસ્ત બાળકોને આકર્ષી રહ્યા છે લાકડાંના રમકડાં

અલ્તાફે શું કહ્યું - શનિવારે અલ્તાફ માટે આ એક નોંધપાત્ર વિજય (KIYG 2021) હતો કારણ કે, તેણે સિદ્ધેશ પાટીલ (મહારાષ્ટ્ર) અને દિલ્હીના અરશદ ફરીદા સહિતના વધુ ઉત્સાહી સાયકલ સવારો દ્વારા ઊભા કરાયેલા પડકાર સામે લડવાનું હતું. જીત બાદ તેણે કહ્યું કે, આ મારા માટે મોટી ક્ષણ છે. હું સારો દેખાવ કરવાના આત્મવિશ્વાસ સાથે અહીં આવ્યો છું. નાનપણમાં અલ્તાફ મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લાના લાલ બજારની ભીડભાડવાળી ગલીઓમાં સાયકલ ચલાવતો હતો. જોકે, તેને તેની રમત પસંદ હતી, તે તેના દરજી પિતા માટે સાયકલ ચલાવતો અને સામાન પહોંચાડતો હતો. જ્યારે તે 15 વર્ષનો થયો, ત્યારે તેણે તેની શાળા, હાર્વર્ડ, કાશ્મીરમાં યોજાયેલી સાઈકલિંગ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લીધો. ત્યાં તેણે રમતને ગંભીરતાથી લીધી.

આ પણ વાંચો : 'ગોલ્ડન ગર્લ' અવની લેખરાએ વડાપ્રધાનને કહ્યું, તમારી વાતોને અમલમાં મૂકીને જીત્યા મેડલ

સાયકલ ખરીદવા માટે બમણી મહેનત - તેના ગરીબ પિતાએ તેના જુસ્સાને આગળ વધારવા માટે તેને સાયકલ ખરીદવા માટે બમણી મહેનત (Bicycle Race in Srinagar) કરી હતી. જેમ જેમ તેને સ્થાનિક ઈવેન્ટ્સ જીતવાનું શરૂ કર્યું તેમ, શ્રીનગરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેની મદદ માટે આગળ આવી, તેની MTB બાઇકને સ્પોન્સર કરી, જેની કિંમત 4.5 લાખ હતી. 18 વર્ષીય અલ્તાફ છેલ્લા છ મહિનાથી NIS પટિયાલા ખાતે ખેલો (Adil Altaf Cycle Race) ઇન્ડિયા ગેમ્સની તૈયારી કરી રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.