પાનીપત : રવિવારે બે મેચ રમાવા જઈ રહી છે, જેમાં ભારતીય પુરુષની 4x400 મીટર રીલે રેસની ફાઈનલ રમાશે, જ્યારે બીજી ગોલ્ડન બોય નિરજ ચોપરાની ફાઈનલ મેચ રમાશે. ભારતીય પુરુષોની 4x400 મીટર રિલે ટીમે એશિયલ રેકોર્ડ તોડીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. આ સમાચારમાં જાણો ફાઈનલ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકાશે.
-
Who saw this coming 😳
— World Athletics (@WorldAthletics) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h
">Who saw this coming 😳
— World Athletics (@WorldAthletics) August 26, 2023
India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4hWho saw this coming 😳
— World Athletics (@WorldAthletics) August 26, 2023
India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પયનશિપની ફાઈનલ મેચ : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પયનશિપની ફાઈનલ મેચ રવિવારે રમાશે. ટોકયો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા અને ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપરા ફરી એક વાર સમગ્ર દેશને સુવર્ણ ચંદ્રક જીતવાની આશા છે. નીરજ ચોપરા ઈતિહાસ રચવાની નજીક છે. જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો તે પ્રથમ ભારતીય હશે. ફાઈનલમાં નીરજનો પાકિસ્તાનના નદીમ સાથે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે.
-
Good job. See you all in final.#Budapest23 pic.twitter.com/uVRvwU1Po5
— Athletics Federation of India (@afiindia) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Good job. See you all in final.#Budapest23 pic.twitter.com/uVRvwU1Po5
— Athletics Federation of India (@afiindia) August 26, 2023Good job. See you all in final.#Budapest23 pic.twitter.com/uVRvwU1Po5
— Athletics Federation of India (@afiindia) August 26, 2023
જાણો નિરજ ચોપરાની ફાઈનલ મેચનો સમય : સિલ્વર બાદ હવે ગોલ્ડન બોયની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. જેના કારણે આ મેચ વધુ રોમાંચક બનવા જઈ રહી છે. ગોલ્ડન બોય નીરજ ચોપરાની ફઈનલ તારીખ 27 ઓગસ્ટે રવિવારે રમાશે. હંગેરીના ટાઈમ ટેબલર મુજબ, નીરજ ચોપરાની ફાઈનલ મેચ 20.15 વાગ્યે શરુ થશે. જ્યારે ભારતીય સમય અનુસાર, આ મેચ રાત્રે 11.45 વાગ્યે શરુ થશે. તારીખ 25 ઓગસ્ટ શક્રવારે નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈંગ રાઉન્ડમાં આ સિઝનનો બેસ્ટ થ્રો(88.77) કર્યો હતો.
4x400 મીટર રિલે રેસની ફાઈનલ મેચ : ઈન્ડિયન મેન્સ 4x400 મીટર રીલે ટીમની નરજ હવે રવિવારે ફાઈનલ પર છે. ભારતીય સમય અનુસાર, 4x400 મીટર રિલે રેસની ફાઈનલ મેચ રવિવારે મોડી રાત્રે 1:07 મિનિટે શરુ થશે. સ્પોટર્સ-18 અને સ્પોટર્સ-18 HD પર આ મેચ લાઈવ જોઈ શકાશે. આ ઉપરાંત JIO સિનેમા એપ્લેકેશન અને વેબસાઈટ દ્વારા આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.