ETV Bharat / sports

યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2022માંથી બે ખેલાડીએ કરી પીછેહટ

બૈડમિન્ટન વર્લ્ડ ફેડરેશને Badminton World Federation એક નિવેદન આપ્યું છે કે, વર્તમાન ડ્રોમાં એક ખેલાડીનો કોવિડ રિપાર્ટ પોઝિટિવ Covid report positive test આવ્યો છે. યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2022માંથી India Open 2022 તે ખેલાડી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે.

India Open 2022 Badminton: કોરોનાએ ફેરવ્યું પાણી, યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2022માંથી બે ખેલાડીએ પીછેહટ કરી

author img

By

Published : Jan 15, 2022, 4:01 PM IST

Updated : Aug 13, 2022, 12:03 PM IST

નવી દિલ્હી કોરોના સંક્રમણના (Covid report positive test) કારણે, વધુ બે ખેલાડીઓેએ યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપન (India Open 2022) બૈડમિન્ટન ટૂર્નામેન્ટના (Badminton World Federation) મુખ્ય ડ્રોના મિક્સ ડબલ સેમિફાઇનલમાંથી નામ પાછું ખેચી લીધુ છે.

અલીમોવ કોરોના સંક્રમિત દ્વિતીય ક્રમાંકિત રશિયન મિક્સ્ડ યુગલ ખેલાડી રોડિયોન અલીમોવ કોરોના સંક્રમિત (Corona case in india) હોવાનું જણાયું હતું. ઉલ્લેખનીય છે કે, તેણે ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે. આ ઇન્ડિયા ઓપન બૈડમિન્ટન ટૂર્નામેન્ટએ ઇનામની ધનરાશિ ચાર લાખ ડોલર રાખવામાં આવી છ.

એલિના દાવેલતોવે પણ ટૂર્નામેન્ટમાંથી પીછેહટ કરી તેની મિશ્ર ડબલ્સ પાર્ટનર એલિના દાવેલતોવાને પણ તેના સંપર્કમાં હોવાના કારણે તેણે પણ પાછી ખેંચી લેવી પડી છે. આ સાથે ઈન્ડોનેશિયાના યોંગ કેઇ ટૈરી હી અને વેઈ હાન તાનને વોકઓવર મળ્યો હતો.

બૈડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આપી જાણકારી બૈડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આપેલા નિવેદનમાં જણાવાયું છે કે, શુક્રવારના ખેલાડીનો RT PCR ટેસ્ટ RT PCR test Report પાઝિટિવ આવ્યો હતો આ સાથે તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાંથી નીકળી ગયાં છે. આ ઉપરાંત તેના હરીફોને વોકઓવર મળી ગયો છે.

આ ટૂર્નામેન્ટમાંથી ભારતના સાત ખેલાડીઓેએ પીછેહટ કરી

આ પહેલા ગઈકાલએ (શુક્રવાર) વર્લ્ડ ચેમ્પિયનશિપ રજત પદક વિજેતા કિદામ્બી શ્રીકાંત સહિત સાત ભારતીય ખેલાડીઓ સંક્રમિત થયા બાદ ટૂર્નામેન્ટમાંથી પીછેહટ કરવી પડી હતી.

આ પણ વાંચો IND VS SA Third Test Match: પંતની ત્રીજી ટેસ્ટમાં જમાવટ, પ્રથમ એશિયન વિકેટ કીપર બેટ્સમેન

Novak Djokovich VIZA canceled: બીજી વાર ઓસ્ટ્રેલિયાએ રદ કર્યા નોવાક જોકોવિચના વીઝા, થઇ શકે છે ઘર વાપસી

Last Updated : Aug 13, 2022, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.