ETV Bharat / sports

હિમા દાસે રચ્યો ઇતિહાસ, માત્ર 11 દિવસમાં 3જો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

author img

By

Published : Jul 14, 2019, 10:28 AM IST

ન્યૂઝ ડેસ્ક: ભારતની સ્ટાર રનર હિમા દાસે ચેક રિપબ્લિક ખાતે યોજાયેલી ક્લાન્દ્રો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. હિમા દાસે 11 દિવસમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.

હિમા દાસ

હિમાએ માત્ર 23.43 સેકન્ડના સમયગાળામાં આ સુવર્ણ પદક પોતાને નામે કર્યો છે. આ પહેલા હિમાએ પાછલા અઠવાડિયામાં 2જી અને 6 જુલાઇના રોજ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર દોડમાં આંતરરાષ્ટ્રીય સુવર્ણ પદક હાંસલ કર્યો હતો.

ગોલ્ડન ગર્લ હિમા દાસ
ગોલ્ડન ગર્લ હિમા દાસ

તો અગાઉ હિમા દાસે પોલેન્ડમાં કુટને એથલેટિક્સ મીટમાં હિમાએ 6 જુલાઇના રોજ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. હિમાએ આ ગોલ્ડ મેડલ 23.97 સેકન્ડના સમયગાળામાં જ પોતાના નામ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય મહિનાઓથી પીઠની સમસ્યાથી હિમા લડી રહી છે તેમ છતાં પણ હિમાએ અદ્ભુત પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/other-sports/hima-das-won-third-gold-medal-within11-days-2/na20190714084420701

हिमा दास ने रचा इतिहास, 11 दिनों में जीता तीसरा गोल्ड

हैदराबाद: भारत की स्टार फर्राटा धाविका हिमा दास ने चेक रिपब्लिक में चल रहे क्लाद्नो मेमोरियल एथलेटिक्स मीट में गोल्ड मेडल अपने नाम किया है . हिमा का ये 11 दिनों में तीसरा गोल्ड है.

हिमा ने मात्र 23.43 सेकंड्स के समय में ये स्वर्ण पदक अपने नाम किया. इससे पहले हिमा ने पिछले हफ्ते 2 और 6 जुलाई को भी पोलैंड में कुट्नो एथलेटिक्स मीट में महिलाओं के 200 मीटर में दो अंतरराष्ट्रीय स्वर्ण पदक जीते थे.

पोलैंड में कुटनो एथलेटिक्स मीट में हिमा ने 6 जुलाई को गोल्ड पदक जीता था, हिमा ने ये गोल्ड 23.97 सेकंड का समय में अपने नाम किया था.

पिछले कुछ महीनों से पीठ की समस्या से जूझ रही हिमा ने जबरदस्त प्रदर्शन करते हुए सभी को चौंका दिया है

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.