ETV Bharat / sports

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ : આંધ્રપ્રદેશની રગ્બી ટીમે પ્રથમ વખત -5 ડિગ્રીમાં રગ્બી રમી - રગ્બી ટીમ

ETV BHARAT સાથે વાતચીત કરતા, આંધ્રપ્રદેશના રગ્બી એસોસિએશનના કોચ અને સેક્રેટરી, રામજાનનયુલુએ કહ્યું કે, “અમારી ટીમ પહેલીવાર ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ 2020માં ભારે બરફ વર્ષા વચ્ચે રમી રહી હતી. આ પહેલા અમારી ટીમે બિહાર, મધ્યપ્રદેશની ટીમોને હરાવી હતી."

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ : આંધ્રપ્રદેશની રગ્બી ટીમે પ્રથમ વખત -5 ડિગ્રીમાં રગ્બી રમી

author img

By

Published : Mar 11, 2020, 5:52 AM IST

ગુલમર્ગ : ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ હેઠળ આંધ્રપ્રદેશની રગ્બીની ટીમ પ્રથમ વખત બરફ પર રમી હતી. જોકે પ્રથમ વખત બરફ પર રમવાના કારણે ટીમ પાંચમો ક્રમ જાળવવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ તે બધાના દિલ જીતવામાં સફળ રહી હતી.

આંધ્ર પ્રદેશ ટીમ
આંધ્ર પ્રદેશ ટીમ

વધુ વાતચીત કરતા જણાવ્યું કે, "આંધ્રપ્રદેશનું તાપમાન 45 ડિગ્રી છે, પરંતુ અહીં અમે -5 ડિગ્રી સાથે રમ્યા હતા. આ જ કારણ છે કે અમારી ટીમે સારું પ્રદર્શન કર્યું નહી. છોકરીઓ તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શક્યા નહી. જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મધ્ય પ્રદેશ જેવી મજબૂત ટીમો સામે હાર્યા છતાં અમારી ટીમનું મનોબળ ઓછું થયું નથી. અમે અમારા પ્રદર્શનથી સંતુષ્ટ છીએ. "

બરફ વચ્ચે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.