બર્મિંગહામ: વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીને (World champion Nikhat Zareen) રવિવારે કોમનવેલ્થ ગેમ્સ 2022માં મહિલાઓની (CWG 2022) 50 કિગ્રા લાઇટ ફ્લાયવેટ બોક્સિંગ ફાઇનલમાં ભારતને ગોલ્ડ મેડલ (commonwealth games 2022) અપાવ્યો હતો. 26 વર્ષની ઝરીને ફાઇનલમાં ઉત્તરી આયરલેન્ડની કાર્લી મેકનાલને (Nikhat Zareen wins gold for India) હરાવી હતી.
-
HAR PUNCH MEIN JEET! 🔥🔥🔥
— SAI Media (@Media_SAI) August 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Reigning World Champion @nikhat_zareen 🥊 dominates a tricky opponent Carly MC Naul (NIR) via UNANIMOUS DECISION and wins the coveted GOLD MEDAL 🥇 in the Women's 50kg event at #CWG2022
Extraordinary from our Champ 💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/4RBfXi2LQy
">HAR PUNCH MEIN JEET! 🔥🔥🔥
— SAI Media (@Media_SAI) August 7, 2022
Reigning World Champion @nikhat_zareen 🥊 dominates a tricky opponent Carly MC Naul (NIR) via UNANIMOUS DECISION and wins the coveted GOLD MEDAL 🥇 in the Women's 50kg event at #CWG2022
Extraordinary from our Champ 💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/4RBfXi2LQyHAR PUNCH MEIN JEET! 🔥🔥🔥
— SAI Media (@Media_SAI) August 7, 2022
Reigning World Champion @nikhat_zareen 🥊 dominates a tricky opponent Carly MC Naul (NIR) via UNANIMOUS DECISION and wins the coveted GOLD MEDAL 🥇 in the Women's 50kg event at #CWG2022
Extraordinary from our Champ 💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/4RBfXi2LQy
આ પણ વાંચો: CWG 2022: વિનેશ ફોગાટે કુસ્તીમાં જીત્યો ગોલ્ડ મેડલ
શાનદાર પ્રદર્શન: નિકહત ઝરીને લાઇટ ફ્લાયવેટ (48-50 કિગ્રા)ની એકતરફી (Nikhat Zareen won gold medal in boxing) સેમિફાઇનલમાં સર્વસંમત નિર્ણય દ્વારા ઇંગ્લેન્ડના સ્ટબલ અલ્ફિયા સવાન્નાહને 5-0થી હરાવી હતી. 26 વર્ષીય બોક્સરે પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું અને ત્રણેય રાઉન્ડમાં સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા. ફાઇનલમાં તેણીનો સામનો ઉત્તરી આયરલેન્ડની કાર્લી મેકનાલ સામે થશે. અમિત પંઘાલે પુરુષોની ફ્લાયવેટ (48-51 કિગ્રા) ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શનના આધારે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગત વખતે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
આ પણ વાંચો: CWG 2022 : મહિલા હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો