ETV Bharat / sports

ખેલ મંત્રાલય અને IOAનું ઓલિમ્પિક પહેલા ટોક્યો યાત્રા રદ - કોરોના વાયરસ

કોરોના વાયરસના વધી રહેલા કેસને જોઇ IOA અને ખેલ મંત્રાલયે ઓલિમ્પિકની તૈયારીઓ માટે ટોક્યોની યાત્રા રદ્દ કરી છે.

ખેલ મંત્રાલય અને IOAનું ઓલંપિક પહેલા ટોક્યો યાત્રા રદ્દ

author img

By

Published : Mar 15, 2020, 11:55 PM IST

Updated : Mar 16, 2020, 3:26 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ખેલ મંત્રાલય અને ભારતીય ઓલિમ્પિક સંઘે કોરોના વાયરસમા વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખી પ્રી ટોક્યો 2020 યાત્રા સ્થગિત કરી છે. કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ રવિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.

આ દળમાં ખેલપ્રધાન,IOA અધ્યક્ષ નરેન્દ્ર બત્રા, મહાસચિવ રાજીવ મેહતા સિવાય ખેલ મંત્રાલયના સચિવ રાધે શ્યામ ઝુલનિયા, સાઇના નિદેશ સંદીપ પ્રધાન અને મુક્કેબાજી સંઘના અધ્યક્ષ અજય સિંહ સામેલ હતા. રિજિજૂ અને IOAના શીર્ષ અધિકારી આ મહીનાના અંતમાં આયોજીત ટોક્યો ઓલિમ્પિક ની તૈયારીઓના નિરક્ષણ માટે ટોક્યોની મુલાકાત લેવાના હતા. જોકે કોરોના વાયરસના કારણે તેમણે આ યાત્રા રદ કરી છે.

  • The proposed visit of High Level Indian Delegation to Tokyo consisting of Govt Officials and Indian Olympic Association to review India's #Tokyo2020
    preparation on 25th March is temporarily postponed. pic.twitter.com/5KgRNIDAqo

    — Kiren Rijiju (@KirenRijiju) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રિજિજૂએ ટ્વિટ કરી કહ્યું કે, ઉચ્ચ ભારતીય દળના 25 માર્ચના ટોક્યો યાત્રાને અસ્થાયી રૂપથી સ્થગિત કરવામાં આવ્યું છે. જે ભારતની ટોક્યો ઓલંપિક 2020 તૈયારીઓની સમિક્ષા માટે રવાના થવાના હતા. આ યાત્રામાં સરકાર અને IOA અધિકારીઓ સામેલ હતા.

જાપાનીમાં કોરોનાવાયરસના કારણે 1484 કેસની ખાતરી કરવામાં આવી છે. જોકે ભારતમાં આ આંકડો 100થી વધુ થઇ ગયો છે.

Last Updated : Mar 16, 2020, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.