આંતરરાષ્ટ્રીય ફેડરેશના ચેરમેન અકાર્ડી વૉરકોવિચે જણાવ્યું કે, અંદાજે એક દાયકા પહેલા ફેડરેશને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) ના કેટલાક ખેલાડીઓની ELO રેટિંગ્સ દૂર કરી હતી. તેમજ રિકોર્ડને પણ દૂર કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ફેડરેશને શતરંજના ભારતીય ખેલાડીઓ પરથી હટાવ્યો પ્રતિબંધ પ્રતિબંધિત ખેલાડીઓમાંથી એક ગુરપ્રીત પાલ સિંહે મીડિયા સમક્ષ જણાવ્યું કે, આ મોટા સમાચાર છે. પ્રભાવિત ખેલાડીઓ માટે નહિ પરંતુ ભારતના બધા શતરંજ ખેલાડીઓ માટે છે. જે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને તેમના અધિકારીઓ પર મોટો ઝટકો છે. જેમણે કેટલાક ખેલાડીઓની કરિયરનો નાશ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ફેડરેશને શતરંજના ભારતીય ખેલાડીઓ પરથી હટાવ્યો પ્રતિબંધ અન્ય પ્રતિબંધિત ખેલાડી કરુણ દુગ્ગલે કહ્યું કે, જે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના અધિકારીઓએ અમારા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ અમારી ELO રેટિંગ પણ દૂર કરી હતી. તેમણે રાજીનામું આપવું જોઈએ, પરંતુ ફેડરેશનના નિવેદનમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી.
Intro:Body:
शतरंज: फिडे ने भारतीय खिलाड़ियों से हटाया प्रतिबंध
अंतरराष्ट्रीय शतरंज महासंघ फिडे ने भारतीय शंतरज खिलाड़ियों पर लगे प्रतिबंध को हटा दिया है.
चेन्नई: अखिल भारतीय शतरंज महासंघ को तब बड़ा झटका लगा जब अंतरराष्ट्रीय महासंघ फिडे ने भारतीय खिलाड़ियों पर लगे प्रतिबंध को हटा दिया और उनकी ईएलओ रेटिंग्स को भी बहाल कर दिया
फिडे के अध्यक्ष अकार्डी वोरकोविच ने एक बयान में कहा, "तकरीबन एक दशक पहले, फिडे ने एआईसीएफ की तरफ से कई खिलाड़ियों की इएलओ रेटिंग्स हटा दी थीं और उनके रिकार्ड को भी हटा दिया था. आज हम इस बात को बता कर काफी खुश हैं कि हम इन सभी खिलाड़ियों को तुरंत प्रभाव से स्वागत करते हैं.
प्रतिबंधित किए गए खिलाड़ियों में से एक गुरप्रीत पाल सिंह ने मीडिया से कहा, "यह बड़ी खबर है न सिर्फ प्रभावित खिलाड़ियों के लिए बल्कि भारत के सभी शतरंज खिलाड़ियों के लिए. यह एआईसीएफ और उसके अधिकारियों के मुंह पर तमाचा है जिन्होंने कई खिलाड़ियों के करियर को खत्म कर दिया.
एक और प्रतिबंधित खिलाड़ी करुण दुग्गल ने कहा, "जिन एआईसीएफ अधिकारियों ने हम पर बैन लगाया था और हमारी इएलओ रेटिंग्स हटा दी थी वो कई वर्षो से पदों पर बने हुए हैं, उन्हें तुरंत इस्तीफा दे देना चाहिए."फिडे के बयान में हालांकि इस बात का जिक्र नहीं है कि एआईसीएफ ने जिन खिलाड़ियों को प्रतिबंधित किया था उनकी वापसी की प्रक्रिया क्या होगी.
અખિલ ભારતીય શતરંજ ફેડરેશન
11111111111111111111111111111111111111111111111111111111111
શતરંજે ભારતીય ખેલાડીઓ પરથી હટાવ્યો પ્રતિબંધ
સ્પોર્ટસ ડેસ્ક : અખિલ ભારતીય શતરંજને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે આંતરરાષ્ટ્રીય ફેડરેશને ભારતીય ખેલાડીઓ પર લાગેલા પ્રતિબંધને દુર કર્યો છે.
આંતરરાષ્ટ્રીય ફેડરેશના ચેરમેન અકાર્ડી વૉરકોવિચે કહ્યુ કે, અંદાજે એક દાયકા પહેલા ફેડરેશને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) ના કેટલાક ખેલાડીઓની ELO રેટિંગ્સ દુર કરી હતી. અને રિકાર્ડને પણ દુર કર્યો હતો.
પ્રતિબંધિત ખેલાડીઓમાંથી એક ગુરપ્રીત પાલ સિંહે મિડીયા સમક્ષ કહ્યુ કે, આ મોટા સમાચાર છે. પ્રભાવિત ખેલાડીઓ માટે નહિ પરંતુ ભારતના બધા શતરંજ ખેલાડીઓ માટે છે. જે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને તેમના અધિકારીઓ પર મોટો ઝટકો છે. જેમને કેટલાક ખેલાડીઓની કરિયરનો નાશ કર્યો હતો.
અન્ય પ્રતિબંધિત ખેલાડી કરુણ દુગ્ગલે કહ્યુ કે, જે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અધિકારીઓએ અમારા પર પ્રતિબંધ મૂક્યો હતો. અને અમારી ELO રેટિંગ પણ દુર કરી હતી. કેટલાક વર્ષોથી પ્રતિબંધ હતો. તેમણે રાજીનામું આપવું જોઈએ પરંતુ ફેડરેશના નિવેદનમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી.
Conclusion: