અમ્માન: વિશ્વ રજત પદક વિજેતા અમિત પંઘાલ (52 KG)ની મંગળવારે શરૂ થઈ રહેલા એશિયન ઓલિમ્પિક બોક્સિંગના ક્વોલિફાયરમાં પુરુષ વર્ગ માટે પંસદગી કરવામાં આવી છે. જ્યારે એમ. સી મેરીકોમ (51 KG)માં મહિલા વર્ગમાં પંસદગી થઇ છે.
ભારતના આઠ પુરુષ અને 5 મહિલા ખેલાડી આ ક્વોલિફાઈગ થઇને ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવવાની તક છે. પુરુષ વર્ગમાં પંઘાલ એકલા જ ભારતીય છે. જ્યારે મહિલા વર્ગમાં લવલિના બોરગોહિન (69 KG) અને પૂજા રાની (75 KG)ને પોતાના વજન વર્ગમાં ક્રમશ: બીજી અને ચોથી પંસંદગી થઇ છે.
આ ટુર્નામેન્ટ 63 કોટામાં ભાગ લેશે. બોક્સિંગ સેમિફાઈનલમાં ટોક્યો માટે ક્વોલિફાયર કરી શકાશે. 24 વર્ષના પંઘાલ 2017માં શાનદાર ફોર્મમાં છે. તેમણે 2018માં રાષ્ટ્રમંડલ અને એશિયન રમતમાં સ્વર્ણ પદક જીત્યા છે. વિશ્વ ચેમ્પિયનશીપમાં રજત પદક જીતનાર પ્રથમ ભારતીય હતા. અમિત પંઘાલને અંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ (IOC)એ બોક્સિંગની પંસંદગી અને ઓલિમ્પિક ક્વોલિફાયર પહેલા પ્રથમ રેન્કિંગ આપવામાં આવી છે.
મેરીકોમ 51 KG વર્ગમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનાર અને પાંચવાર એશિયન ચેમ્પિયન છે. તેમણે રાષ્ટ્રમંડળ અને એશિયન રમતમાં પણ સ્વર્ણ પદક જીત્યા છે.
ભારતીય ટીમ
પુરુષ: અમિત પંઘાલ (52 KG), ગૌરવ સોલંકી (63 KG), વિકાસ કૃષ્ણન (69 KG), આશિષ કુમાર (75 KG), સચિન કુમાર (81 KG), નમન તંવર (91 KG), સતીશ કુમાર (91 KG)
મહિલા: એમ.સી મેરીકોમ (51 KG), સાક્ષી ચૌધરી (57 KG) સિમરનજીત કૌર (60 KG), લોવલિના બોરગોહિન (52 KG), પૂજા રાની (75 KG)