ETV Bharat / sports

Asian boxing: પૂજા રાનીએ જીત્યો ગોલ્ડ, લાલબુતસાહીને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ - લાલબુતસાહી

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમને પોતાની પ્રેરણા ગણાતી ભારતનો નિડર યુવાન બોક્સર લાલબુતસાહીને દુબઇમાં 2021 ASBC એશિયન મહિલા અને પુરુષોની બોક્સિંગની ફાઇનલ મેચમાં હાર મળી અને તેને રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો.

Asian boxing
Asian boxing
author img

By

Published : May 31, 2021, 11:44 AM IST

  • પૂજા રાનીએ જીત્યો ગોલ્ડ
  • લાલબુતસાહીને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
  • લાલબુતસાહીનો સામનો કઝાકિસ્તાનની મિલાના સાફરોનોવા સાથે થયો હતો

નવી દિલ્હી: હરિયાણાની પૂજા રાનીએ દેશનું માન વધારતાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021 (Asian Boxing Championship 2021)માં પ્રથમ ગોલ્ડ જીત્યો છે. પૂજાનો મુકાબલો ઉઝબેકિસ્તાનના મવલૂદા સાથે થયો હતો.

આ પણ વાંચો: મારું મુખ્ય લક્ષ્ય મારા ઓલિમ્પિક મેડલનો રંગ બદલવાનું છે: મેરી કોમ

લાલબુતસાહીને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

આ પહેલા છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ (MC Mary Com)ને પોતાની પ્રેરણા ગણાતી ભારતનો નિડર યુવાન બોક્સર લાલબુતસાહીને દુબઇમાં 2021 ASBC એશિયન મહિલા અને પુરુષોની બોક્સિંગની ફાઇનલ મેચમાં હાર મળી અને તેને રજત પદકથી સંતોષ માનવો પડ્યો હતો.

લાલબુતસાહીનો સામનો કઝાકિસ્તાનની મિલાના સાફરોનોવા સાથે થયો હતો

પ્રથમ વખત એશિયન ચેમ્પિયનશીપમાં રમતી લાલબુતસાહીનો સામનો 64 કિલોગ્રામ ફાઇનલમાં કઝાકિસ્તાનની મિલાના સાફરોનોવા સાથે થયો હતો.

આ પણ વાંચો: બોક્સિંગ: મોહમ્મદ હુસામુદ્દીન એશિયન મીટમાં વર્લ્ડ ચેમ્પમાં ઉતર્યો

લાલબુતસાહી 2-3થી હારી ગઈ

પોલીસમાં કામ કરનારી અને 2019 વર્લ્ડ પોલીસ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર લાલબુતસાહી અનુભવી સાફરોનોવાથી જરા પણ ડરી નહોંતી અને તેણે જોરદાર મુક્કાબાજી કરી પરંતુ મેચ 2-3થી હારી ગઈ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.