ETV Bharat / sports

હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મણિપુર પહેલું ફાઇનલિસ્ટ - ઉત્તર પ્રદેશ

હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ક્વોર્ટર ફાઇનલની 60 મિનીટની મેચ બાદ ઓડીશાને આઉટ કરીને મણિપુર સેમિફાઇનલમાં પ્રવેશ મેળવનારી પ્રથમ ટીમ બની હતી.

hockey
હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મણિપુર પહેલું ફાઇનલિસ્ટ
author img

By

Published : Mar 23, 2021, 11:57 AM IST

Updated : Mar 23, 2021, 1:01 PM IST

  • હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની મણીપુર પહેલું ફાઇનલીસ્ટ
  • મણિપુર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હરિયાણા ફાઇનલમાં
  • મંગળવારે રમાશે ફાઇનલ મેચ

જીંદ: મણિપુર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હરિયાણાએ સોમવારે જીત નોંધાવી અને અહીં 11 મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

મણીપુર પહોચ્યું ફાઇનલમાં

ક્વાટર ફાઇનલી 60 મિનીટની મેચમાં ઓડીસાને હરાવી મણીપુરમની ટીમ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની હતી. રોહિતસિંહ નિન્ગથૌજમ અને દિલીપ કોન્થૌજમે લક્ષ્ય મેળવતાં મણિપુર શૂટઆઉટ 2-0થી જીત્યો હતો. મણિપુરના ગોલકીપર ડોવિન લુવાંગ કોઈજમે શૂટઆઉટમાં ઓડિશાના ચારેય પ્રયાસોને ફેલ કર્યા હતા.

આ પણ વાંચો : રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2020: રોહિત શર્મા, રાની રામપાલ અને ત્રણ અન્ય એથલીટની પસંદગી

ક્વોટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશે બિહારને હરાવ્યું

બીજી ક્વાટર ફાઇનલ મેચમાં ઉત્તર પ્રદેશે બિહારની સામે 3-0ની જીત મેળવી હતી. ફહાદ ખાને 2 ગોલ કર્યા હતા જ્યારે મનોજ યાદવે મેચના અંતમાં ત્રીજો ગોલ કર્યો હતો. ઝારખંડની ટીમ સારા ફોર્મમાં હતી કારણ કે તેઓ ચંદીગઢ સામે 7-0થી વિજય સાથે અંતિમ ચાર તબક્કામાં પ્રવેશ કર્યો હતો. દીપક સોરેંગે (17 મી, 25 મી, 30) હેટ્રિક લગાવી હતી જ્યારે બિનીત ટોપો (27 મો), રોશન રેતીક લકરા (28 મો), નિમિત દોહદ્રે (42 મો), અને આદિસન મિંજ (47 મા) એ એક ગોલ કર્યો હતો.

ફાઇનલ મંગળવારે રમાશે

ફાઇનલ ક્વોટર ફાઇનલમાં હરિયાણાએ પંજાબને 2-0થી હરાવ્યું હતું સુખવિન્દર અને અમિત ખાસાએ હાફ ટાઇમમાં હરિયાણાને 2 ગોલથી લીડ આપી હતી જે તેઓએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બુક કરવા માટે બીજા હાફમાં વાપર્યું.બંન્ને સેમી ફાઇનલ મેચ મંગળવારે રમાશે.

આ પણ વાંચો : મહેસાણા ખાતે ખેલ મહોત્સવ 2020 ઉજવાયો

Last Updated : Mar 23, 2021, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.