ETV Bharat / sports

ભારતીય મહિલા હોકી ટીમની 3-0થી શાનદાર જીત - ભારતીય મહિલા હોકી ટીમની 3-0થી શાનદાર જીત

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ છેલ્લી મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે 3-0થી જીત મેળવી હતી. ભારત માટે નવનીતે 45મી અને 58મી મિનિટે જ્યારે શર્મિલાએ 54મી મિનિટે ગોલ કર્યો હતો.

ભારતીય મહિલા હોકી ટીમની 3-0થી શાનદાર જીત
ભારતીય મહિલા હોકી ટીમની 3-0થી શાનદાર જીત
author img

By

Published : Feb 5, 2020, 5:23 PM IST

ઓકલેન્ડ : સ્ટ્રાઇકર નવનીત કૌરના બે ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે 5 મેચની શ્રેણીની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. નવનીતે 45મી અને 58મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે શર્મિલાએ 54મી મિનિટે ગોલ કર્યો હતો. પહેલા હાલ્ફમાં કોઇ પણ ગોલ થયો નહતો.

કીવી અને ભારતનું સ્કોર કાર્ડ
કીવી અને ભારતનું સ્કોર કાર્ડ
ખેલાડી
ખેલાડી

નવનીતે 45મી મિનિટે ગોલ કરી અને ખાતુ ખોલાવ્યુ હતું, ત્યારબાદ શર્મિલાએ 54મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. નવનીતે હાલ્ફ પહેલા ફરી ગોલ ફટકાર્યો હતો. ભારતે પ્રવાસમાં ન્યુઝીલેન્ડ ડેવલોપમેન્ટ ટીમને 4-0 થી હરાવી હતી, ત્યારબાદ સીનિયર ટીમની સામે 1-2, 0-1 થી હાર થઇ હતી. ચોથા મેચમાં ભારતે બ્રિટનને 1-0થી હરાવ્યા.

ટ્વિટ

Intro:Body:

न्यूजीलैंड दौरे पर आखिरी मैच में भारतीय महिला हॉकी टीम की शानदार जीत

https://www.etvbharat.com/hindi/delhi/sports/hockey/indian-womens-hockey-team-wins-in-last-match-on-new-zealand-tour/na20200205140716805

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.