ETV Bharat / sports

ગ્વાલિયરની મહિલા હોકી ટીમનું ખેલો ઈન્ડિયામાં થયું સિલેકશન - khelo India news today

ગ્વાલિયર: ગ્વાલિયરની રાજ્ય મહિલા હોકી એકેડમીને એકવાર ફરી મોટી સફળતા મળી છે. એકેડમી રમી રહેલી 12 ખેલાડીઓનું સિલેકશન ખેલો ઈન્ડિયામાં થયું છે. કેન્દ્ર સરકારની ખેલો ઈન્ડિયામાં દેશભરમાંથી કુલ 32 મહિલાઓનું સિલેકશન થયું જેમાંથી 12 મહિલા ખેલાડી ગ્વાલિયર રાજ્ય મહિલા હોકી એકેડમીની છે.

Etv Bharat
author img

By

Published : Nov 25, 2019, 12:45 PM IST

ઉલ્લેખનીય છે કે, ગ્વાલિયરની રાજ્ય મહિલા હોકી એકેડમીએ મોટી સફળતા મેળવી છે. જેમાં ગ્વાલિયરની મહિલા હોકી ટીમનું ખેલો ઈન્ડિયામાં સિલેકશન થયું છે. રાજ્ય મહિલા હોકી એકેડમીની 12 ખેલાડીઓની પ્રેક્ટીસ ગ્વાલિયરમાં જ થશે. કેન્દ્ર સરકારની યોજના ખેલો ઇન્ડિયા મુજબ બધા જ હોકી ખેલાડીઓનો ખર્ચ કેન્દ્ર સરકાર જ ઉઠાવશે. સાથે જ પ્રશિક્ષણ દરમિયાન તેમને માસિક 10 હજાર સ્ટાઈપેન્ડ પણ મળશે.

ગ્વાલિયરની મહિલા હોકી ટીમનું ખેલો ઈન્ડિયામાં થયું સિલેકશન

Intro:ग्वालियर- ग्वालियर की राज्य महिला हॉकी अकादमी को एक बार फिर बड़ी कामयाबी मिली है। अकादमी में खेल रही 12 खिलाड़ियों का खेलो इंडिया में चयन हुआ है। केंद्र सरकार की खेलो इंडिया के तहत देशभर के कुल 32 महिला खिलाड़ियों का चयन हुआ है जिसमें 12 महिला खिलाड़ी ग्वालियर की राज्य महिला हॉकी अकादमी से शामिल हैं। इन खिलाड़ियों को 2024 और 2028 के ओलंपिक में भारतीय हॉकी टीम में खेलने का मौका मिलेगा।

Body:राज्य महिला हॉकी अकादमी की 12 खिलाड़ियों का प्रशिक्षण ग्वालियर में ही होगा।केंद्र सरकार की योजना खेलो इंडिया के तहत सभी हॉकी खिलाड़ियों की का खर्चा केंद्र सरकार उठाएगी। साथ ही प्रशिक्षण के दौरान इनको 10 हज़ार मासिक स्टाइपेंड भी मिलेगा। जो सालाना बढ़ता रहेगा। हॉकी अकादमी से खेलो इंडिया के लिए चयनित खिलाड़ियों से बातचीत की हमारे संवाददाता अनिल गौर ने

Conclusion:वॉक थ्रू - खेलो इंडिया में चुनी गई महिला खिलाड़ियों से बातचीत
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.