ETV Bharat / sports

Retirement: જર્મનીના દિગ્ગજ ફૂટબોલર ટોની ક્રૂઝની રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ

જર્મનીના દિગ્ગજ ફૂટબોલર ટોની ક્રૂઝે (Tony Cruz) રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃતિ (Retirement) જાહેર કરી છે. દેશ માટે 106 મેચ રમનારા આ 31 વર્ષીય ખેલાડીએ 2014માં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાના અભિયાન દરમિયાન દરેક મેચમાં સંપૂર્ણ સમય મેદાન પર પસાર કર્યો હતો.

author img

By

Published : Jul 3, 2021, 5:37 PM IST

Germany News
Germany News
  • ટોની ક્રૂઝની રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ
  • જર્મનીના દિગ્ગજ ફૂટબોલર છે ક્રૂઝ
  • જર્મનીને ફીફા વર્લ્ડ કપ જીતાડવામાં ક્રૂઝની મુખ્ય ભૂમિકા હતી

બર્લિન: જર્મની (Germany)ને ફીફા વર્લ્ડ કપ (FIFA World Cup) જીતાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવનારા મિડફિલ્ડર (Midfielder) ટોની ક્રૂઝે (Tony Cruz) રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ (Retirement from the national team) જાહેર કરી દીધી છે.

જર્મનીના દિગ્ગજ ફૂટબોલર ટોની ક્રૂઝની રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ

આ પણ વાંચો : ખેલ રત્ન એવોર્ડઃ TTFIએ શરત કમલ, AFI એ નીરજ ચોપડા અને BAI એ બી.સાઈ પ્રણીતના નામની ભલામણ કરી

દરેક મેચમાં સંપૂર્ણ સમય મેદાન પર પસાર કર્યો

દેશ માટે 106 મેચ રમનારા 31 વર્ષીય ખેલાડી ટોની ક્રૂઝે 2014માં વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બનાવવાના ટીમના અભિયાન દરમિયાન દરેક મેચમાં સંપૂર્ણ સમય મેદાન પર પસાર કર્યો હતો. 106 મેચોમાં તેણે કુલ 17 ગોલ કર્યા હતા.

આ પણ વાંચો : Tokyo Olympics 2021 : અચંતા શરત કમલની મિક્સ્ડ ડબલ્સમાં મેડલ તરફ મીટ

ક્રૂઝની છેલ્લી મેચ યુરો 2020માં ઇંગ્લેન્ડ સામેની પ્રિ- ક્વાર્ટર ફાઇનલ મેચ

ક્રૂઝે તેની સિનિયર ક્લબ કારકિર્દી (Career)ની શરૂઆત Bayern Munichથી કરી હતી. જ્યાં તેણે 2007માં 17 વર્ષની ઉંમરે પ્રવેશ કર્યો હતો. તેની છેલ્લી મેચ યુરો 2020માં ઇંગ્લેન્ડ સામેની પ્રિ- ક્વાર્ટર ફાઇનલ મેચ હતી. આ મેચમાં ટોની ક્રૂઝ (Tony Cruz)ની ટીમને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂઝે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, તે તેનો નિર્ણય બદલશે નહીં. રીયલ મેડ્રિડના આ ખેલાડીએ પોતાના નિર્ણય વિશે જણાવ્યું હતું કે, તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.