ETV Bharat / sports

બે દિગ્ગજ ખેલાડી રોનાલ્ડો અને યોકોવિચની ટ્રેનિંગ, જૂઓ વીડિયો

author img

By

Published : Dec 29, 2019, 10:58 AM IST

હૈદરાબાદ: વિશ્વનો શ્રેષ્ઠ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચ પોતાના વિન્ટર બ્રેકનો આનંદ લઇ રહ્યાં છે.

ronaldo
રોનાલ્ડો

રોનાલ્ડો અને યોકોવિચ પોતાના ટ્રેનિંગના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે, પરંતુ આ વખતે રોનાલ્ડોએ જે વીડિયો શેર કર્યો છે, તે ખાસ છે. જેમાં બે દિગ્ગજ ખિલાડી એક સાથે ટ્રેનિંગ લઇ રહ્યાં છે.

રોનાલ્ડોએ આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, નોવાક યોકોવિચને કુદતા શીખવાડી રહ્યો છે. તને ટ્રેન કરતા જોઇ અને તારી સાથે ટ્રેનિંગ કરવી ખુશીની વાત છે.

રોનાલ્ડો મેદાન પર પોતાની રમતની સાથે સેલિબ્રિશન માટે પણ પ્રખ્યાત છે. સેંપડોરિયાની વિરૂદ્ધ રોનાલ્ડોએ હેડરથી શાનદાર ગોલ કર્યો છે.

આ ગોલના વીડિયાને પંસદ કરવામાં આવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.