નવી દિલ્હી: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર હીથ સ્ટ્રીકનું તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે નિધન થયું હતું. ફાસ્ટર બોલર તરીકે જાણીતા હીથ સ્ટ્રીકે ઘણા સમયથી બિમાર રહ્યા બાદ 49 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. હીથ સ્ટ્રીકના મૃત્યુની પુષ્ટી તેમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. સ્ટ્રીકના મૃત્યુ બાદ તેમની પત્ની નાદિને સોશિયલ મીડિયા પર તેમના પતિની યાદમાં એક ભાવનાત્મક નોંધ લખી હતી.
-
•216 wickets in Tests.
— CricketMAN2 (@ImTanujSingh) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
•239 wickets in ODIs.
•455 Int'l wickets.
•4933 runs in Int'l cricket.
•Most Test wickets for Zimbabwe.
•Most ODI wickets for Zimbabwe.
•Most Int'l wickets for Zimbabwe.
Heath Streak was the greatest bowler for Zimbabwe in the history. RIP Legend. pic.twitter.com/YximOGUqAM
">•216 wickets in Tests.
— CricketMAN2 (@ImTanujSingh) September 3, 2023
•239 wickets in ODIs.
•455 Int'l wickets.
•4933 runs in Int'l cricket.
•Most Test wickets for Zimbabwe.
•Most ODI wickets for Zimbabwe.
•Most Int'l wickets for Zimbabwe.
Heath Streak was the greatest bowler for Zimbabwe in the history. RIP Legend. pic.twitter.com/YximOGUqAM•216 wickets in Tests.
— CricketMAN2 (@ImTanujSingh) September 3, 2023
•239 wickets in ODIs.
•455 Int'l wickets.
•4933 runs in Int'l cricket.
•Most Test wickets for Zimbabwe.
•Most ODI wickets for Zimbabwe.
•Most Int'l wickets for Zimbabwe.
Heath Streak was the greatest bowler for Zimbabwe in the history. RIP Legend. pic.twitter.com/YximOGUqAM
હીથ સ્ટ્રીકની પત્નીએ અપડેટ શેર કરી: નાદિન સ્ટ્રીકે ફેસબુક પર લખ્યું હતું કે, ''આજે વહેલી સવારે રવિવારે 3 સપ્ટેમ્બર 2023ના રોજ મારા જીવનનો સૌથી મોટો પ્રેમ અને મારા સુંદર બાળકોના પિતાને તેમના ઘરેથી દેવદૂતો સાથે લઈ ગયા હતા, જ્યાં તેઓ તેમની અંતિમ ક્ષણો પોતાના પરિવાર અને નજીકના સ્નેહીજનો વચ્ચે વિતાવવા માંગતા હતા. તેઓ શાંતિ અને પ્રેમથી ભરપૂર હતા અને તેઓ પાર્કથી એકલા નિકળતા ન હતા. અમારી આત્મા અનંત કાળ માટે એક થઈ ગઈ છે, સ્ટ્રીકી. જ્યાં સુધી હું તેમને પકડી નથી લેતી.
-
Former Zimbabwean cricketer and coach, Heath Streak, passes away at the age of 49. pic.twitter.com/bianfnHyie
— CricTracker (@Cricketracker) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Former Zimbabwean cricketer and coach, Heath Streak, passes away at the age of 49. pic.twitter.com/bianfnHyie
— CricTracker (@Cricketracker) September 3, 2023Former Zimbabwean cricketer and coach, Heath Streak, passes away at the age of 49. pic.twitter.com/bianfnHyie
— CricTracker (@Cricketracker) September 3, 2023
ફાસ્ટર-ઓલરાઉન્ડ હીથ સ્ટ્રીક: 455 આંતરરાષ્ટ્રીય વિકેટો મેળવી હતી. વર્ષ 1993માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યા પછી વર્ષ 2005 સુધી ઝિમ્બાબ્વે માટે 65 ટેસ્ટ અને 189 વનડે રમી છે. તેમણે ટેસ્ટમાં 216 અને વનડેમાં 239 વિકેટ ઝડપી હતી. જેઓ વનડેમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ ઝીમ્બાબ્વે બોલર હતા. તેઓ ઝડપી બોલર તરીકે અને ઓલરાઉન્ડર કુશળતા માટે જાણીતા હતા.
બાંગલાદેશ ટીમના મુખ્ય કોચ રહ્યા હતા: ટેસ્ટ અને ODI બંન્ને ફોર્મેટમાં 100 વિકેટ ઝડપનાર તેઓ પોતાના દેશના પ્રથમ ક્રિકેટર પણ હતા. ખેલાડીમાંથી નિવૃત્તિ લીધા બાદ સ્ટ્રીકે કોચિંગનું કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ વિવિધ ટીમો અને ફ્રેન્ચાઈઝીઓ સાથે સંકળાયેલા હતા. તેઓ બાંગ્લાદેશ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ હતા. ત્યાર બાદ ટીમના મુખ્ય કોચ બન્યા હતા.