ETV Bharat / sports

Yuvraj Singh Record: આજથી 16 વર્ષ પહેલા યુવરાજે રચ્યો હતો ઈતિહાસ, જે લોકો આજે પણ ભૂલ્યા નથી - યુવરાજ સિંહના એક ઓવરમાં 6 છગ્ગા

આજના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બર 2007ના રોજ યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે T-20માં સૌથી ઝડપી ફિફ્ટી મારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

Etv BharatYuvraj Singh Record
Etv BharatYuvraj Singh Record
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 2:05 PM IST

નવી દિલ્હીઃ 2011ના વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહને ભારતનો સૌથી સફળ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરે છે એટલું જ નહીં. યુવરાજ સિંહના નામે ઘણા રેકોર્ડ છે, પરંતુ તેમાંથી 2 રેકોર્ડ એવા છે જે આજે પણ ચાહકોના દિલોદિમાગમાં તાજા છે. આ રેકોર્ડની બરાબરી થઈ ગઈ છે, પરંતુ કોઈ તેને તોડી શક્યું નથી.

  • Yuvraj Singh on this day 16 years ago:

    6,6,6,6,6,6 against Stuart Broad in a single over - also became the fastest ever in history to complete a fifty in just 12 balls. pic.twitter.com/cEpfBUAryC

    — Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક જ ઈનિંગમાં 2 રેકોર્ડઃ યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક જ ઈનિંગમાં 2 રેકોર્ડ બનાવ્યા હતા. તેણે સ્ટુઅર્ટ બ્રોડ સામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ યુવરાજ સિંહે 12 બોલમાં સૌથી ઝડપી અડધી સદી પૂરી કરી હતી. જે અત્યાર સુધીની સૌથી ઝડપી અડધી સદીની યાદીમાં ટોચ પર છે.

  • Yuvraj Singh smashed 6 sixes in an over "On this Day" in 2007 T20 World Cup against Broad & completed fifty from just 12 balls.

    - The fastest fifty ever in International cricket pic.twitter.com/7JVkPZtap6

    — Johns. (@CricCrazyJohns) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં સિધ્ધી મેળવીઃ આ મેચમાં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના ખેલાડી સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ યુવરાજનો ગુસ્સો સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગ સામે આવ્યો હતો અને યુવરાજે બ્રોડના 2 બોલમાં 2 સિક્સર ફટકારી હતી. આ પછી ઇંગ્લેન્ડની આખી ટીમ ફાસ્ટ બોલર બ્રોડને સમજાવવા આવી હતી.પરંતુ યુવરાજ હજુ પણ રોકાયો નહીં અને એક પછી એક 6 સિક્સર ફટકારી અને 12 બોલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી.

વર્લ્ડ કપ 2011માં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચઃ યુવરાજને 2011 ODI વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. તે વર્લ્ડ કપમાં તેણે બેટ વડે 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ પણ લીધી હતી અને યુવરાજ એક જ સિઝનમાં 300 રન અને 15 રન બનાવનાર પ્રથમ ખેલાડી હતો. યુવરાજને વર્લ્ડ કપ 2011માં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ બાદ યુવરાજને કેન્સર હોવાનું નિદાન થયું હતું. જે બાદ તે ટીમમાં પરત ફર્યો હતો પરંતુ તે સરખું પ્રદર્શન કરી શક્યો નહોતો અને 2019માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

આ પણ વાંચોઃ

  1. IND vs AUS ODI Series: ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની જાહેરાત, અશ્વિનની ટીમમાં વાપસી
  2. Mohammed Siraj: દિલદાર સિરાજ, પ્લેયર ઓફ ધ મેચ ઈનામી રકમ આ લોકોને સમર્પિત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.