ETV Bharat / sports

World Cup 2023 : સહી ખેલ ગયે MMT ! ભારત-પાકિસ્તાન મેચ પર MakeMyTrip નો દાવ, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા

ભારત-પાકિસ્તાન મેચ પર MakeMyTrip દ્વારા જબરો દાવ રમવામાં આવ્યો છે. જોકે MakeMyTrip ની એક જાહેરાત પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. કંપનીએ ભારત-પાકિસ્તાન મેચ અંગે એક વિવાદાસ્પદ જાહેરાત કરી છે, જેમાં પાકિસ્તાનના પરાજયના માર્જિનને આધારે ગ્રાહકને ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે.

World Cup 2023
World Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 6:47 PM IST

અમદાવાદ : ભારત-પાકિસ્તાનના હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા MakeMyTrip ની એક જાહેરાત વિવાદમાં ફસાઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-પાકિસ્તાનની મેચ પહેલા કંપનીએ પાકિસ્તાનના ચાહકો માટે પાકિસ્તાન ટીમ હારી જવાના કિસ્સામાં વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરતી જાહેરાત પોસ્ટ કરી હતી. આ જાહેરાતમાં એક સંસ્કૃત શ્લોક અતિથિ દેવો ભવનો સમાવેશ થાય છે જેના પર સોશિયલ મીડિયામાં ચર્ચાની શરુઆત કરી હતી.

  • Na Ishq mein na Pyaar mein .
    Jo mazza hai Pakistan ki haar mein.

    Aise kaun invite karta hai yaar 🤣

    Sahi khel gaye MMT ! pic.twitter.com/xfN9sk98sG

    — Virender Sehwag (@virendersehwag) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જાહેરાતની શરૂઆતમાં પાકિસ્તાની સમર્થકોને આમંત્રણ આપતા લખ્યું હતું કે, પાકિસ્તાની ચાહકોને ખુલ્લું આમંત્રણ. પ્રિય પડોશીઓ, ચાલો થોડો સમય લઈએ અને આપણી દુશ્મનાવટ ભૂલી જઈએ. છેવટે આવું દરરોજ નથી બનતું કે તમે અમારી મુલાકાત લો. આશા છે કે તમે અમને સારા હોસ્ટ તરીકે સ્વીકારવામાં વાંધો નહીં લો. આજનો દિવસ મોટો હશે.

ઉપરાંત MakeMyTrip દ્વારા આપવામાં આવેલી ઓફર્સમાં લખ્યું છે, જો પાકિસ્તાન 10 વિકેટ અથવા 200 રનથી હારી જાય, તો 50% છૂટ મેળવો. કોડનો ઉપયોગ કરો : BoysPlayedWell, 6 વિકેટ અથવા 100 રન, 30% છૂટ મેળવો. કોડનો ઉપયોગ કરો : EkShaheenHaar, 3 વિકેટ અથવા 50 રન, 10% છૂટ મેળવો. કોડનો ઉપયોગ કરો: NoMaukaMauka.

  • India vs Pakistan promo by MakeMyTrip is the best of the lot. Broken Tv 😂 , memes, pizze burger and ek Shaheen haar... lol pic.twitter.com/s8GtEGTbkC

    — Trendulkar (@Trendulkar) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MakeMyTrip ની આ પ્રકારની જાહેરાતથી સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. જાહેરાતની ઘણી ટીકા થઈ હતી કારણ કે કેટલાકને તે પસંદ ન હતી. જ્યારે કેટલાકે જાહેરાતની તરફેણમાં તેમના મંતવ્યો વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી.

  • As an Indian, I want to apologize to every Pakistani person for this @makemytrip ad. This does not represent Indian values. It only represents the worst among us. (1/2) pic.twitter.com/xzJ7GWd5hY

    — Rahul Fernandes (@newspaperwallah) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ આ જાહેરાતથી ખુશ થયા અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ ટ્વિટમાં લખ્યું હતું કે "ના ઇશ્ક મેં ના પ્યાર મેં. જો મજા હૈ પાકિસ્તાન કી હાર મેં. ઐસે કૌન ઇન્વાઇટ કરતા હૈ યાર. સહી ખેલ ગયે MMT !

વધુ બે યુઝર rupin1992 અને Trendulkar પણ જાહેરાત પર આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે કેટલાક યૂઝર્સે MakeMyTrip ની તરફેણમાં પ્રતિક્રિયા આપી તો કેટલાકને તે અત્યંત અણગમતું લાગ્યું અને પોતાના મંત્વય અંગે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી.

  • This is in such a bad taste @makemytrip . Not just bad taste, this is absolute gross. Hardly funny and zero class even in humor. I am almost apologetic to Pakistani cricket fans after looking at this.

    While #MaukaMauka was class apart, this is bullshit. I don't really know what… pic.twitter.com/ndTOqCU3R5

    — Yashwant Deshmukh 🇮🇳 (@YRDeshmukh) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક સોશિયલ મીડિયા યુઝર Newspaperwallah એ પાકિસ્તાની ચાહકોની માફી માંગી છે, જ્યારે અન્ય એક યુઝર Mokrish કહ્યું કે, કંપની નફરતના અભિયાનનો ફાયદો ઉઠાવી રહી છે.

  1. india pakistan match: મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટપ્રેમીઓનો સૈલાબ, વિરાટ કોહલીનો ડુપ્લીકેટ બન્યો આકર્ષણનું કેન્દ્ર
  2. IND VS PAK: ભારત-પાકની હાઈવોલ્ટેજ મેચ જોવા દેશ-વિદેશમાંથી અમદાવાદમાં ચાહકો ઉમટ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.