- સુપર કેચ કરી હરલીન બની સુપરવુમન
- તેનો કેચ ભારતના મહિલા ક્રિકેટની ગુણવત્તા દર્શાવે છે
- સચિન સહિત BCCIએ પણ કર્યુ ટ્વિટ
ન્યૂઝ ડેસ્ક: ઈંગ્લેન્ડ સામેની આ T20 મેચમાં ભારત ભલે હાર્યું હોય, પણ હરલીનનો આ કેચ યાદગાર બની ગયો છે. ટીમ ઈન્ડિયાના ઘણા પુરુષો અને મહિલા ખેલાડીઓએ શાનદાર કેચ પકડ્યો છે. પરંતુ અત્યારે હરલીનની આ ફિલ્ડિંગ સોશિયલ મીડિયા પર લાઈક અને કોમેન્ટ એકત્રિત કરી રહી છે.
મહિલા ક્રિકેટનું ઉજળું ભવિષ્ય
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચ સફળતાનો નવો રેકોર્ડ બનાવી રહી છે. ટેસ્ટથી લઈને T20 સિરીઝ સુધી, જો કોઈ પણ વાતની ચર્ચા કરવામાં આવી રહી છે, તો તે ક્રિકેટની ગુણવત્તા છે, બંને ટીમોએ જે રીતે રમત બતાવી છે, તે મહિલા ક્રિકેટના આગામી દિવસોની સફળતાની ઝાંખી છે.
હરલીન દેઓલ બની સુપરવુમન
બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ભારતની હરલીન દેઓલ સુપરવુમન બની હતી. તેણે આવો શાનદાર કેચ પકડ્યો કે, જોન્ટી રોડ્સ અને યુવરાજ સિંહ જેવા સર્વકાલિન શ્રેષ્ઠ ફિલ્ડરો પણ ફિક્કા લાગવા માંડ્યા. હરલીને બાઉન્ડ્રી લાઇન પર જેવી રીતે કેચ પકડ્યો તેણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. આ આકર્ષક કેચનો અદભૂત વીડિયો જુઓ, જેને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.
-
Women in Blue setting new benchmarks.
— Smriti Z Irani (@smritiirani) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
More power to @imharleenDeol! pic.twitter.com/HvyL5c1ZON
">Women in Blue setting new benchmarks.
— Smriti Z Irani (@smritiirani) July 10, 2021
More power to @imharleenDeol! pic.twitter.com/HvyL5c1ZONWomen in Blue setting new benchmarks.
— Smriti Z Irani (@smritiirani) July 10, 2021
More power to @imharleenDeol! pic.twitter.com/HvyL5c1ZON
મેચ હારી, જીત્યા દિલ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં ઇંગ્લેન્ડે મેચ જીતી લીધી છે, પરંતુ હરલીન દેઓલ વિશ્વભરના પ્રેક્ષકોનું દિલ જીતવામાં સફળ રહી હતી. વરસાદને કારણે મેચ પૂરી થઈ શકી ન હતી અને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ઇંગ્લેન્ડે ભારતને 18 રને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ઇનિંગની 19મી ઓવરના પાંચમા બોલ પર હરલીને ઇંગ્લિશ બેટ્સમેન એમી જોન્સની બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ પકડ્યો હતો. હરલીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તેંડુલકરે હરલીનને "શાનદાર" કેચ બદલ બિરદાવી હતી. "તે એક તેજસ્વી કેચ હતો @imharleenDeol. ચોક્કસ મારા માટે 'કેચ ઓફ ધ યર!"
-
That was a brilliant catch @imharleenDeol. Definitely the catch of the year for me!pic.twitter.com/pDUcVeOVN8
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">That was a brilliant catch @imharleenDeol. Definitely the catch of the year for me!pic.twitter.com/pDUcVeOVN8
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2021That was a brilliant catch @imharleenDeol. Definitely the catch of the year for me!pic.twitter.com/pDUcVeOVN8
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2021
BCCIએ ટ્વિટ કર્યું હતું કે, આજે આપણને જીત મળી નથી, પરંતુ આ કેચ હાર-જીત કરતાં વિશેષ છે
-
The result didn't go our way today but here is something special from the game.@ImHarmanpreet | @imharleenDeol #TeamIndia
— BCCI Women (@BCCIWomen) July 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🎥: @SonySportsIndia pic.twitter.com/E1lMmPZrYR
">The result didn't go our way today but here is something special from the game.@ImHarmanpreet | @imharleenDeol #TeamIndia
— BCCI Women (@BCCIWomen) July 9, 2021
🎥: @SonySportsIndia pic.twitter.com/E1lMmPZrYRThe result didn't go our way today but here is something special from the game.@ImHarmanpreet | @imharleenDeol #TeamIndia
— BCCI Women (@BCCIWomen) July 9, 2021
🎥: @SonySportsIndia pic.twitter.com/E1lMmPZrYR
ભારતના સ્પિનર હરભજનસિંહે જોલેન્સને આઉટ કરવા મેદાનમાં હરલીનનાં "સરળ ઐતિહાસિક" પ્રયત્નો બદલ પ્રશંસા કરી છે.
-
Take a bow 🙇♂️ @imharleenDeol that’s simply outstanding 👏👏 keep it up https://t.co/JdFE0PAHOI
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Take a bow 🙇♂️ @imharleenDeol that’s simply outstanding 👏👏 keep it up https://t.co/JdFE0PAHOI
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 9, 2021Take a bow 🙇♂️ @imharleenDeol that’s simply outstanding 👏👏 keep it up https://t.co/JdFE0PAHOI
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 9, 2021
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણે કહ્યું કે, ફિલ્ડ પર ભાગ્યે જ જોવા મળે તેવો અદ્ભૂત કેચ. લક્ષ્મણે ટ્વિટ કર્યું...
-
As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021