ETV Bharat / sports

ICC RANKING: ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ, રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોચી ગઈ - ICC RANKING

ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચિ દીધો છે. ICC એ બુધવારે જાહેર કરાયેલી રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-1 બની ગઈ છે. આ ઐતિહાસિક ક્ષણ છે કારણ કે, ભારતીય ટીમ હાલમાં ત્રણેય ફોર્મેટ, T20, ODI અને ટેસ્ટમાં રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોચી ગઈ છે.

ICC RANKING: ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ, રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોચી ગઈ

author img

By

Published : Feb 15, 2023, 4:16 PM IST

અમદાવાદ: ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં આ ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને હતી જ્યારે કાંગારુ ટીમ પ્રથમ સ્થાને હતી. ટીમને નાગપુરમાં ટેસ્ટ રેન્કિંગમાં પણ એકતરફી જીતનો લાભ મળ્યો અને તે તમામ ફોર્મેટમાં વિશ્વ ક્રિકેટમાં નંબર 1 ટીમ બની ગઈ છે.

આ પણ વાંચોઃ IND VS AUS 2ND TEST: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર, જાણો કોણ ઈન-કોણ આઉટ

ટીમ ઈન્ડિયાને બમ્પર ફાયદો: ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં જોરદાર સફળતા મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાને ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ICC એ બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી, જેમાં ટીમ ઈન્ડિયાને અહીં બમ્પર ફાયદો છે.

આ પણ વાંચોઃ Test Cricket : ટોપ 10 ખેલાડીઓની યાદી છે જેમણે ટેસ્ટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-2: ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે, પુરૂષોની ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર-1 બની હોય. ભારતીય ટીમ પહેલાથી જ T20 અને ODI ફોર્મેટમાં નંબર-1 પર હતી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-2 હતી, પરંતુ નાગપુરમાં ઈનિંગ અને 132 રને મળેલી જીત બાદ પછી ભારત નંબર-2 બની ગયું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.