ETV Bharat / sports

Ind Vs Nz T20 Series: ભારતની જીતમાં જોવા મળ્યો 'રોહિત અને દ્રવિડની' જોડીનો કમાલ - કોચ રાહુલ દ્રવિડ

કોલકાતામાં રમાયેલી ત્રીજી T20 Series ભારતીય ટીમે જબરદસ્ત પ્રદર્શન કરી અને ન્યૂઝીલેન્ડને હરાવામાં સફળતા મળી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારતે ન્યૂઝીલેન્ડને 73 રને હરાવીને T20I શ્રેણી 3-0 થી પોતાના નામે કરી લીધી છે. નવા કોચ રાહુલ દ્રવિડ (Coach Rahul Dravid) અને કેપ્ટન રોહિત શર્માના (Captain Rohit Sharma) નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ( Team india) રમતના દરેક ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

Ind Vs Nz T20 Series: પ્રથમ T20 સીરીઝમાં જ જોવા મળ્યો રોહિત અને દ્રવિડની જોડીનો કમાલ, ભારતે NZને 3-0 થી હરાવ્યું, અને આ સીરીઝ પર કબ્જો કરી લીધો હતો.

author img

By

Published : Nov 22, 2021, 11:18 AM IST

  • કોલકાતામાં રમાયેલી ત્રીજી T20 સીરીઝમાં ભારતીય ટીમનું જબરદસ્ત પ્રદર્શન
  • રોહિતની સતત આ બીજી અડધી સેન્ચૂરી
  • દીપક ચહરે રમી તોફાની ઇનિંગ્સ

રોહિતની સતત આ બીજી અડધી સેન્ચૂરી

રોહિત શર્માના કેપ્ટન ( Captain Rohit Sharma) બનવાના અને રાહુલ દ્રવિડના કોચ (Coach Rahul Dravid) બન્યા બાદ ભારત દ્વારા રમાયેલી આ પ્રથમ શ્રેણી જીત્યાનો ખિતાબ પોતાના નામે થઇ ચૂકયો છે. તેમજ કોલકાતા T20 સીરીઝમાં (T20 Series) જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ (Team India) આ સીરીઝ પર 3-0 થી કબ્જો કરી લીધો હતો. કોલકતામાં રમાયેલ ત્રીજી (Ind Vs Nz T20 Series) T20 સીરીઝમાં (T20 Serise) ટીમ ઈન્ડિયા દ્વારા ન્યૂઝીલેન્ડને 73 રનોથી માત આપાઇ હતી. ત્યારે કેપ્ટન રોહિત શર્માએ ફરીવાર શાનદાર પ્રદર્શનની સાથે 56 રન બનાવ્યા હતા. જ્યારે આ સીરીઝમાં રોહિતની સતત આ બીજી અડધી સેન્ચૂરી છે. આ સાથે આ ઇનિંગમાં રોહિત શર્માએ બીજા ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

આ પણ વાંચો: રોહિત શર્મા-રાહુલ દ્રવિડ સાથે આવવાથી 'ટીમ કલ્ચર' સુધરશે: કેએલ રાહુલ

દીપક ચહરે રમી તોફાની ઇનિંગ્સ

રોહિત શર્મા સાથે ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરે પણ સારૂ પ્રદર્શન કર્યું હતુ. અંતે દિપક ચાહર દ્વારા રમાયેલ તોફાની ઇનિંગ્સના આધારે ભારતીય ટીમ મોટા સ્કોર સુધી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ રવિવારે કહ્યું કે 8 અને 9 નંબરના બેટ્સમેનો અન્ય ટીમોમાં સારું યોગદાન આપે છે અને ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચે તેમનો વિશ્વાસ મજબૂત કર્યો કે હવે તેમની પાસે પણ સારા બેટ્સમેન છે. ભારતીય ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં, લક્ષ્મણ અને દ્રવિડની નિમણૂક પર ગાંગુલી બોલ્ય

કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 56 રનની સારી ઇનિંગ રમી

કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 56 રનની સારી ઇનિંગ રમી હતી. ભારતની પાંચમી વિકેટ વેંકટેશ ઐયરે 20 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો. તે જ સમયે, શ્રેયસ અય્યર 25 રન બનાવીને એડમ મિલ્નેના બોલ પર આઉટ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.