ETV Bharat / sports

પ્રેમની પીચ પર બોલ્ડ પૃથ્વી શૉની જોરદાર ઈનિંગ પર Rumored Girlfriendએ આપ્યું રિએક્શન - Rumored Girlfriend

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે ક્રિકેટ મેચ (One-day cricket match between India and Sri Lanka)ની સિરીઝ ચાલી રહી છે. ત્યારે પહેલી મેચમાં શ્રીલંકા સામે ક્રિકેટર પૃથ્વી શૉએ (Prithvi Shaw) જોરદાર બેટિંગ કરી તમામ ફેન્સનું દિલ જીતી લીધું છે. ત્યારે પૃથ્વી શૉની રૂમર્ડ ગર્લફ્રેન્ડ (Rumored Girlfriend) પ્રાચી સિંહે પણ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી હતી.

પ્રેમની પીચ પર બોલ્ડ પૃથ્વી શૉની જોરદાર ઈનિંગ પર Rumored Girlfriendએ આપ્યું રિએક્શન

author img

By

Published : Jul 20, 2021, 9:50 AM IST

  • ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ વન-ડે મેચમાં (One-day cricket match between India and Sri Lanka) પૃથ્વી શૉની (Prithvi Shaw) ધારદાર બેટિંગ
  • પૃથ્વી શૉની (Prithvi Shaw) ધારદાર બેટિંગ જોઈ રૂમર્ડ ગર્લફ્રેન્ડ (Rumored Girlfriend) પ્રાચી સિંહે સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા
  • ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વન-ડે સિરીઝની મેચમાં રવિવારે ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું

હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયાના ધૂંઆધાર બેટ્સમેન પૃથ્વી શૉએ (Prithvi Shaw) શ્રીલંકા સામેની પહેલી વન-ડે મેચમાં ધમાકેદાર ઈનિંગ રમી છે. ભલે તે અડધી સદી ન બનાવી શક્યો તેમ છતાં તે 'મેન ઓફ ધ મેચ એવોર્ડ'નો હકદાર બન્યો હતો.

આ પણ વાંચોઃ IND vs SL: ભારતનો 7 વિકેટથી વિજય, સીરિઝમાં 1-0ની લીડ

પૃથ્વીએ શ્રીલંકાના બોલર્સનો પસીનો છોડાવ્યો

પૃથ્વી શૉએ 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. તે દરમિયાન પૃથ્વીએ 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શ્રીલંકાના બોલર્સનો પસીનો છોડાવી દીધો હતો. ત્યારબાદ પૃથ્વી ધનંજય ડિસિલ્વાના બોલ પર એક ઉંચો શોટ રમતા અવિષ્કા ફર્નાન્ડોએ તેનો કેચ પકડ્યો હતો.

આ પણ વાંચોઃ આજે ભારત શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, યુવા ખેલાડીઓને મળશે તક

રૂમર્ડ ગર્લફ્રેન્ડ (Rumored Girlfriend) પ્રાચી સિંહે પૃથ્વીની બેટિંગને પણ સેલિબ્રેટ કરી

પૃથ્વી શો (Prithvi Shaw)ની આ ધમાકેદાર બેટિંગને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ (Rumored Girlfriend) પ્રાચી સિંહે પણ સેલિબ્રેટ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર સ્ટોરીઝ શેર કરી હતી, જેમાં પૃથ્વી શૉનો ફોટો પણ હતો. પહેલા ફોટોમાં તેણે લખ્યું હતું કે, પૃથ્વી શૉ સારું રમ્યો, 24 બોલમાં 43 રન, 9 ચોગ્ગા, 36 રન બાઉન્ડ્રીથી. તો બીજા ફોટોમાં લખ્યું હતું કે, પ્લેયર ઓફ ધ મેચ, વેલ ડિઝર્વ. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉ (Prithvi Shaw) અને પ્રાચીના અફેરની ચર્ચા ઘણી થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.