ETV Bharat / sports

Ravichandran Ashwin Fined : આચારસંહિતાના ભંગ બદલ અશ્વિનને દંડ ફટકાર્યો - आचार संहिता का उल्लंघन

અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને IPLમાં મેચ દરમિયાન અમ્પાયરોના નિર્ણય પર સવાલ ઉઠાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અમ્પાયરોના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી.

Ravichandran Ashwin Fined
Ravichandran Ashwin Fined
author img

By

Published : Apr 14, 2023, 10:33 AM IST

ચેન્નઈ: રાજસ્થાન રોયલ્સના અનુભવી ઓફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલ મેચમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. એક નિવેદન અનુસાર, અશ્વિનને આચાર સંહિતાની કલમ 2.7 હેઠળ લેવલ 1 ના અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેણે પોતાનો અપરાધ સ્વીકાર્યો હતો. આ મામલે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

આ પણ વાંચો: IPL 2023 records: IPLમાં કોઈપણ એક ટીમ માટે આટલી મેચમાં કેપ્ટનશીપ કરનાર ધોની ચેપોકમાં સન્માનિત

ઓન-ફિલ્ડ અમ્પાયરના નિર્ણયથી તેઓ આશ્ચર્યચકિત: મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિને કહ્યું હતું કે, ઝાકળને કારણે ચેન્નાઈની સામે 12મી ઓવરમાં બોલ બદલવાના ઓન-ફિલ્ડ અમ્પાયરના નિર્ણયથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા, તેમ છતાં તેમની ટીમે આવી કોઈ વિનંતી કરી ન હતી. આવી સ્થિતિમાં અમ્પાયર કેવી રીતે મનસ્વી રીતે બોલ બદલી શકે છે.

આ પણ વાંચો: Rohit Sharma Tilak Verma Video : રોહિત શર્મા સાથે બેટિંગ કરવા માટે તડપી રહ્યા હતા તિલક વર્મા , સપનું પૂરું થતાં ભાવુક થયા

સંમતિ વિના અમ્પાયરોએ જાતે જ બોલ બદલવાનો નિર્ણય: તમને જણાવી દઈએ કે, આર. અશ્વિને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અમ્પાયરોના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આવા નિર્ણયથી તે ખૂબ જ આશ્ચર્યચકિત છે. ઝાકળને કારણે ખેલાડીઓની સંમતિ વિના અમ્પાયરોએ જાતે જ બોલ બદલવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: Rinku Singh 5 sixes Secret : જાણો રિંકુ સિંહની 5 સિક્સરનું સિક્રેટ, કોણે કહ્યું કે તું આ કરી બતાવિશ

અમ્પાયરો મન મૂકીને બોલ બદલી રહ્યા છે: આર. અશ્વિને વધુમાં કહ્યું કે, આઈપીએલમાં આવા નિર્ણયોએ તેને થોડી પરેશાન કરી છે. આખરે શા માટે અમ્પાયરો મન મૂકીને બોલ બદલી રહ્યા છે. જ્યારે તેણે અમ્પાયરને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેને બદલવાનો અધિકાર છે અને તે બદલી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.