ETV Bharat / sports

IPL History: IPL ઈતિહાસની હરાજીમાં વેચાયેલા સૌથી મોંઘા ખેલાડીઓની યાદી - ઈન્ડિયન પ્રીમિયર લીગ

IPLની 15મી આવૃત્તિ માટે મેગા ઓક્શનનું (IPL Auction 2022) આયોજન કરવા બેંગલુરુમાં આ વખતે લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ સહિત કુલ 10 ટીમો લીગમાં (List of most expensive players) ભાગ લઈ રહી છે. યુવરાજ સિંહ IPL ઈતિહાસમાં થયેલી હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો ભારતીય ખેલાડી છે.

IPL History: IPL ઈતિહાસની હરાજીમાં વેચાયેલા સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓની યાદી

author img

By

Published : Feb 12, 2022, 10:32 PM IST

હૈદરાબાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે મેગા ઓક્શન (IPL Auction 2022) 12 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. મુંબઈ ઈન્ડિયન્સે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને 15 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો અને તે આ સિઝનનો સૌથી મોંઘો (List of most expensive players) ખેલાડી પણ બની ગયો.

IPL ઈતિહાસમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી યુવરાજ સિંહ

મુંબઈ ઈન્ડિયન્સ સિવાય પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ ઈશાન કિશન (Ishan Kishan) માટે બોલી લગાવી હતી. IPL ઈતિહાસની હરાજીમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી યુવરાજ સિંહ છે, જેને દિલ્હી કેપિટલ્સે 2015માં 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રાજસ્થાન રોયલ્સે ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો

આ સિવાય રાજસ્થાન રોયલ્સે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદીને IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો હતો.

સૌથી વધુ વેચાતા ખેલાડીઓની યાદી...

  • IPL 2008: મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 6 કરોડમાં ખરીદ્યો
  • IPL 2009: કેવિન પીટરસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અને એન્ડ્રુ ફ્લિન્ટોફને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 7.55 કરોડમાં ખરીદ્યા
  • IPL 2010: કિરોન પોલાર્ડને મુંબઈ ઈન્ડિયન્સે અને શેન બોન્ડને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 4.8 કરોડમાં ખરીદ્યો હતો
  • IPL 2011: ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સે 11.04 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
  • IPL 2012: રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 9.72 કરોડમાં ખરીદ્યો હતો
  • IPL 2013: ગ્લેન મેક્સવેલને મુંબઈ ઈન્ડિયન્સે 5.3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
  • IPL 2014: યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
  • IPL 2015: યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
  • IPL 2016: શેન વોટસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 9.5 કરોડમાં ખરીદ્યો
  • IPL 2017: બેન સ્ટોક્સને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
  • IPL 2018: બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
  • IPL 2019: જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે અને વરુણ ચક્રવર્તીને પંજાબ કિંગ્સે રૂ. 8.4 કરોડમાં ખરીદ્યો હતો
  • IPL 2020: પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • IPL 2021: રાજસ્થાન રોયલ્સ દ્વારા 16.25 કરોડમાં ખરીદીને ક્રિસ મોરિસને IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવવામાં આવ્યો હતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.