ETV Bharat / sports

ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે IPLમાં સમાવિષ્ટ ખેલાડીઓને આપ્યો આરામ - ઇન્ટરનેશનલ ન્યુઝ

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2થી 6 જૂન સુધી લોર્ડ્સમાં જ્યારે બીજી ટેસ્ટ 10થી 14 જૂન સુધી બર્મિંગહામમાં રમાશે.

ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે IPLમાં સમાવિષ્ટ ખેલાડીઓને આપ્યો આરામ

author img

By

Published : May 19, 2021, 8:30 AM IST

  • ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં IPLમાં જોડાનારા ખેલાડીઓને આરામ આપ્યો
  • ઇંગ્લેન્ડે આ શ્રેણી માટે બેટ્સમેન જેમ્સ બ્રેકી અને ઝડપી બોલર ઓલી રોબિન્સનનો સમાવેશ કર્યોૉ
  • ગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2થી 6 જૂન સુધી લોર્ડ્સમાં રમાશે

લંડન: ઈંગ્લેન્ડની ટીમે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામે યોજાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં IPLમાં જોડાનારા ખેલાડીઓને આરામ આપ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) એક નિવેદન બહાર પાડ્યું હતું કે, બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડની ટીમમાં ઈજાને કારણે નીકળી ગયા છે. જ્યારે જોની બેઅરસો, મોઇન અલી, જોસ બટલર, સેમ કરન અને ક્રિસ વોકસ IPLમાં જોડાયા છે.

આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમાઈ IPLની 21મી મેચ

બ્રાકી અને રોબિન્સને કાઉન્ટી ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો

ઇંગ્લેન્ડે આ શ્રેણી માટે બેટ્સમેન જેમ્સ બ્રેકી અને ઝડપી બોલર ઓલી રોબિન્સનનો સમાવેશ કર્યો છે. બ્રાકી અને રોબિન્સને કાઉન્ટી ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. બ્રેકે 53ની સરેરાશથી 478 રન બનાવ્યા છે જ્યારે રોબિન્સને 14ની સરેરાશથી 29 વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 2થી 6 જૂન સુધી લોર્ડ્સમાં જ્યારે બીજી ટેસ્ટ 10 થી 14 જૂન સુધી બર્મિંગહામમાં રમાશે.

આ પણ વાંચો: KKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી

રોકી અને રોબિન્સન ટેસ્ટ ટીમમાં જોડાવાના હકદાર હતા

ટીમના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું, "રોકી અને રોબિન્સન ટેસ્ટ ટીમમાં જોડાવાના હકદાર હતા. આ ખેલાડીઓએ આ સિઝનમાં કાઉન્ટીમાં સતત સારું પ્રદર્શન કર્યું છે." ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટેની ઇંગ્લેંડની ટીમમાં જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જેમ્સ બ્રેકી, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રોલી, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લીચ, ક્રેગ ઓવરટોન, ઓલી પોપ, ઓલી રોબિન્સન , ડોમ સિબ્લી, ઓલી સ્ટોન અને માર્ક વુડનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.