ETV Bharat / sports

IPL Points Table : હૈદરાબાદને હરાવી પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન બન્યું નંબર 1 - રાજસ્થાન રોયલ્સ

IPL 2022ની એક મેચમાં (IPL Points Table) રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને (Rajasthan Royals VS Lucknow Super Giants) ત્રણ રનથી હરાવ્યું હતું. ચાર મેચમાં ટીમની આ ત્રીજી જીત છે. આ સાથે રાજસ્થાનની ટીમ ટોપ પર પહોંચી ગઈ છે.

હૈદરાબાદને હરાવી પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન નંબર 1 પર

author img

By

Published : Apr 11, 2022, 4:00 PM IST

હૈદરાબાદ: IPL 2022માં રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં (IPL Points Table) ટોપ પર પહોંચી ગઈ છે. ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને (Lucknow Super Giants) એક મેચમાં ત્રણ રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની (Rajasthan Royals VS Lucknow Super Giants) ચાર મેચમાં આ ત્રીજી જીત છે.કે આર અશ્વિન IPLના ઈતિહાસમાં સંન્યાસ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. રાજસ્થાને તેને 19મી ઓવરમાં પરત બોલાવ્યો હતો.

આ પણ વાંચો: IPL 2022 : આજે CSK vs SRH અને RCB vs MI વચ્ચે જામશે ટક્કર, જાણો કઇ મેચ કયા સમય પર રમાશે

23 બોલમાં 28 રન: ત્યારબાદ તે 23 બોલમાં 28 રને રમી રહ્યો હતો અને બે સિક્સર ફટકારી હતી. તેના સ્થાને આવેલા રેયાન પરાગે ચાર બોલમાં આઠ રન બનાવ્યા હતા. તેમાં એક છગ્ગાનો પણ સમાવેશ થાય છે. અંતે, આ રન મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

51 બોલમાં પાંચ વિકેટ: અશ્વિન 10મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે 67 રન હતો. તેણે શિમરોન હેટમાયર સાથે 51 બોલમાં પાંચ વિકેટ પર 68 રન બનાવ્યા હતા. અશ્વિન છેલ્લા પાંચ બોલમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. જેના કારણે તેઓ નિવૃત્ત થયા હતા. તેના સ્થાને આવેલા રેયાન પરાગે 20મી ઓવરના ચોથા બોલ પર જેસન હોલ્ડર પર સિક્સર ફટકારી હતી.

હેટમાયર અને અશ્વિન: મેચ દરમિયાન ટીમના સાથી ખેલાડી જિમી નીશમે કહ્યું હતું કે હેટમાયર અને અશ્વિન ઇનિંગ્સની આગેવાની કરશે. જ્યારે થોડી ઓવર બાકી હશે ત્યારે પરાગ આવશે અને મોટો શોટ રમશે. જોકે, તેણે કોઈ ખેલાડીને નિવૃત્ત કરવાનો ઉલ્લેખ કર્યો ન હતો.

સૌથી પ્રખ્યાત ટીમ મુંબઈ અને ચેન્નાઈ: આ જીતથી રાજસ્થાન IPLના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. તેનો નેટ રન રેટ 0.951 છે. જ્યારે કોલકાતાની ટીમ પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને છ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. તેનો નેટ રન રેટ 0.446 છે. ગુજરાત ત્રીજા ક્રમે સરકી ગયું છે. IPL 2022 ની સૌથી પ્રખ્યાત ટીમ મુંબઈ અને ચેન્નાઈને પણ ટોપ 5માં સ્થાન મળ્યું નથી.

આ પણ વાંચો: IPL 2022: સતત ત્રણ હારના કારણે MIનો કેપ્ટન થયો નિરાશ

યુઝવેન્દ્ર ચહલે 11 વિકેટ લીધી: IPLમાં રાજસ્થાનની ટીમ માત્ર ટોપ પર નથી, પરંતુ તેના ખેલાડીઓ પણ ટોપ પર ચાલી રહ્યા છે. રાજસ્થાનના જોસ બટલર પાસેજ ઓરેન્જ કેપ છે. બટલરે 4 ઇનિંગ્સમાં 218 રન બનાવ્યા છે અને આ સિઝનમાં સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. આ સાથે જ ટીમના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે 11 વિકેટ લઈને પર્પલ કેપ કબજે કરી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.