ETV Bharat / sports

IND vs NZ ત્રીજી T20: ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું, ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી - ભારત VS ન્યુઝીલેન્ડ

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ (INDIA VS NEW ZEALAND) સામેની ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (NARENDRA MODI STADIUM AHMEDABAD) રમાયેલી શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ટીમ ઈન્ડિયાએ 168 રને (India beat New Zealand by 168 runs) જીતી લીધી હતી.

IND vs NZ ત્રીજી T20: ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું, ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી

author img

By

Published : Feb 1, 2023, 10:54 PM IST

અમદાવાદ: ન્યૂઝીલેન્ડ સામે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ટીમ માટે શુભમન ગિલે 63 બોલમાં 126 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. ગિલ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: Anushka Virat Trekking : પાપા કોહલી ખભા પર બેસાડી દીકરીને ફરવા લઈ ગયા

66 રન બનાવીને ઓલ આઉટ: કિવી ટીમને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ હતો, પરંતુ મુલાકાતી ટીમ 12.1 ઓવરમાં 66 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, આ સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડ 21 રનના માર્જીનથી જીત્યું હતું. આ પછી બીજી મેચ લખનૌમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી અને શ્રેણી 1-1થી પોતાના નામે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.